________________
કાચારણ્ય
પાડી તેમને આપ્યા હતા. / ભાગ૦ ૫ સ્કં૦ ૦ ૨૦. (ધૃતપૃષ્ટ શબ્દ જુઓ.) (દેવી ભાગ૦ ૮, .
અ. ૧૨.
ફ્રી ચારણ્ય દડકારણ્યની પાસે દક્ષિણે આવેલું વન વિશેષ. આ વનમાં જતાં જતાં જ રામચંદ્રને અયામુખી અને કબધ રાક્ષસના ભેટા થયા હતા. /વા૦ ર૦ અર૦ ૨૦૭૩, ૧ એ વનનેક્રી ચાવટ એ નામ પણ કહ્યું છે. / વા૦ રા૦ અર૦ સ૦ ૧૦૯. કાચાવટ કૌચારણ્યનું ખીજું નામ.
ખ
Jain Education International
૧૭૪
ખગ આકાશમાં સ ́ચાર કરવાના કારણસર સૂનું નામ (સૂર્ય શબ્દ જુએ).
ખગણુ સૂર્યવંશી ઇક્ષ્વાકુ કુલેત્પન્ન કુશવંશમાં જન્મેલા વજ્ર અથવા વજ્રનાભ રાજાના પુત્ર. એના પુત્રનું નામ વિદ્યુતિ.
ખગમ એક વિપ્ર, પ્રકૃતિના પુત્ર રુરુની ભાર્યા પ્રમદરાને સદંશ થવાથી તેથી મરણ પામી હતી, રુરુ જે સ` નજરે પડે તેને મારી નાખતા. એક દિવસ એણે નિવિષ – ઝેરી નહિ એવા આંધળી ચાકળણુ જેવા એક ડિડવાને દીઠા. અને મારવાને લાકડી ઉગામે છે, એટલે ડિડવાને વાચા થઈ. રુરુને એણે કહ્યું કે મેં તારે કશા અપરાધ કર્યો નથી, છતાં મને શું કરવા મારે છે? રુરુની સાથે એને સંવાદ થતાં એણે પેાતાના પૂર્વજન્મની વાત કહી. એણે પેાતાને ડિ'ડવાને અવતાર આવવાના કારણમાં કહ્યું કે હુ પૂર્વે સહસ્રપાન નામે ઋષિ હતા. મારે ખગમ નામે તીક્ષ્ણ વાણીવાળા અને તપે!બળવાળા બ્રાહ્મણુ મિત્ર હતા. મેં બાળપણમાં રમતમાં ઘાસના સાપ બનાવ્યા અને ખગમ અગ્નિહેાત્ર ક્રિયામાં રાકાયલા હતા, તેને એ સાપ વડે બિવડાવ્યા. આથી ખગમ મૂર્છિત થઈ ગયો. એ જ્યારે પુનઃ સ્વસ્થ થયા ત્યારે ક્રોધ કરીને માલ્યા કે તે' મને બિવરાવ્યા એવા સાપનેા દેતુ તું પામીશ. એના તપોબળને જાણવાવાળા મેં એની
ખડ
પ્રાર્થના કરીને કહ્યું કે મારા મિત્ર જાણીને મે તને રમતમાં બિવરાવ્યા. આથી ઉષ્ણુ નિઃશ્વાસ નાખીને એણે કહ્યું કે મારુ` ખાલવું કદી પણ વ્યર્થાં નહિ થાય. પણ પ્રમતિ ઋષિથી રુરુ નામને પુત્ર થશે, તેને જોતાં તારા એ દેહ છૂટશે, અને પુનઃ પેાતાનું સ્વરૂપ પામીશ.’ એ રુરુ તમે છે એટલે હવે મારે આ દેહ છૂટી જઈ, હું મારું સ્વરૂપ પામીશ. એમ કહેતાં જ એડિડવાનું શરીર છૂટી જઈ પેાતાના મૂળ સ્વરૂપે થયા હતા. / ભાર॰ આ૦ ૧૧–૧, ખ સામવંશીય ધૃતરાષ્ટ્રના સામાંને એક પુત્ર અને યુદ્ધમાં ભીમે માર્યો હતેા. / ભાર૦ ૪૦ ૮૮–૧૯. ખાંગ સૂÖવંશી ઇક્ષ્વાકુ કુળમાં થયેલા વિશ્વસહ રાજાના પુત્ર વૃદ્ઘશર્મા રાજાને પૌત્ર અને અવિડ અથવા અલવિલને પ્રપૌત્ર અને દિલીપ એવું ખીજું નામ હતું અને કચિત્ અલબલ કહ્યો છે. | ભાર॰ દ્રો॰ અ૦ ૬૧, ૨ એ માટે। પ્રખ્યાત યજ્ઞ કરનાર હતા. એના યજ્ઞમાં વિશ્વાવસુ પ્રભૂતિ સાઠે હાર ગંધવ ગાન કરતા હતા. એના યજ્ઞને યૂપપશુને બાંધવાના થાંભલા સાનાનેા હતા અને એના યજ્ઞમાં સ્વાધ્યાય ઘાષ (વેદ પડનની ધૂન), જ્યા ધેાષ (ધનુષ્યની પણછના ટંકાર) અને આપે!–આપે એવાં વચનેાના દ્વેષ નિર ંતર સંભળાતા. / ભાર૦ શાંતિ અ॰ ૨૯.
દેવાએ એક વખતે એને પે!તાના સહાયતા સારુ સ્વગમાં તેયો હતા. ત્યાં યુદ્ધ કરીને એણે દેવાને જય અપાવ્યા હતા. દેવાએ આનંદમાં આવી વર માગવાનું કહેતાં એણે પૂછ્યું કે હજુ મારું આયુ કેટલુ છે તે કહે! એટલે માગું. હવે માત્ર એક
મુ
રહ્યું છે એમ કહ્યું. તે સાંભળીને તરત જ કઈ ન માગતાં ઝડપવાળા વિમાનમાં બેસી એ અયેાધ્યા ગયે. ત્યાં જઈને પેાતાના દીવહુ નામના પુત્રને ગાદીએ બેસાડી પોતે આત્મસ્વરૂપ' ચિત્ત્વન કરતા થકા પરબ્રહ્મને પ્રાપ્ત થયેા / ભાર॰ વન॰ અ૦ ૯. ખકાંગા (૨) મહાદેવનુ' આયુધ વિશેષ. ખ`ડ જેમ મહાદ્વીપના નાના ભાગની વર્ષ એવી સાં છે તેમ વના નાના ભાગને ખંડ કહેવાય
For Private & Personal Use Only
www.jainelibrary.org