________________
કાય
ફ્રાથ (૩) સેામવંશીય ધૃતરાષ્ટ્રના સેામાંને એક પુત્ર. અને ભીમસેને યુદ્ધમાં માર્યો હતેા. / ભાર૦ ૩૦
૩–૧૩.
ક્રિમ એક કીડા, એનું નામ કર્ણાંની ઝાંધ કારી ખાધી હતી. / ભાર॰
૩–૧૩,
૧૭૩
અલ હતું. એણે
શાં
ક્રિયા સ્વાયંભૂ મન્વન્તર માંહલી દક્ષની સેાળ કન્યામાંની એક અને ધર્મ ઋષિની તેર સ્રાએમાંની એક એના પુત્રનુ` નામ યાગ,
ક્રિયા (૨) કમ પ્રાપતિની નવ કન્યામાંની એક. એકડાની સંજ્ઞાવાળા ઋતુ ઋષિની સ્ત્રી. ક્રિયા (૩) બાર આદિત્યામાંના અંશુમાન આદિત્યની
સ્ત્રી.
ક્રોડાદરાયણ એક .િ (૩ વસિષ્ઠ શબ્દ જુએ.) ક્રોધ બ્રહ્મદેવની ભકુટિમાંથી ઉત્પન્ન થયેલ તેમના પુત્ર. એણે એક વખત જમદગ્નિએ પેાતાના પિતાને માટે શ્રાદ્ધ સારુ સિદ્ધ કરેલા પાયસ – - દૂધપાક- સરૂપ ધારણ કરીને પેાતાના વિષથી દૂષિત કર્યાં. તાપણુ ઋષિને ક્રોધ ઉત્પન્ન થયા નહિ. પરંતુ પિતાના શાપને લઈને એને કેટલાક કાળ નકુળચેનિ પ્રાપ્ત થઈ અને પછી ઉદ્ધાર થયો. / જૈમિની અશ્વ અ૦ ૬૭.
Jain Education International
ક્રોધ (૨) અષ્ટ ભરવમાંના એક
ક્રોધ (૩) કશ્યપની સ્ત્રી કાલાના ચાર પુત્રામાંના એક, ક્રોધન (૧) કૌશિક ઋષિના સાત પુત્રામાંતે એક. (પિતૃવતી શબ્દ જુએ.) ક્રોધન (૨) એ નામના કોઈ એક બ્રહ્મર્ષિ, ક્રોધન (૩) સામવંશી પુરુ કુળના અજમીઢના ઋક્ષ નામના પુત્રના વંશના જહનુ કુળમાં થયેલા અયુન રાજાના પુત્ર, મેના પુત્રનું નામ દૈવાતિથિ. ક્રોધનાયન શ્યામ પરાશર શબ્દ જુએ. ક્રોધવશ કશ્યપની ક્રોધા અથવા, ક્રોધવશા નામની સ્ત્રીને થયેલા પુત્ર અને તેના વંશ જ. એને ભીમસેને માર્યા હતા. / ભાર૦ વન૦ અ૦ ૧૫૪. ક્રોધયશ (ર) રાવણુ પક્ષને એક રાક્ષસ. ઢાધવશ (૩) મહાતલાતલમાંને સવિશેષ /ભાગ૦
૫–૨૪–૨૯.
કૌચક્રીય
ક્રોધવશા ક્રોધાના પુત્રા. એએ રાક્ષસ હાઈ, સૌગન્ધિક વનનું રક્ષણ કરતા હતા. / ભાર૦ ૧૦
૧૫૪-૧૧
ક્રોધવશા ક્રોધા. એ શબ્દ જુએ.
ક્રોધશત્રુ કયપની સ્ત્રી કાળાના ચાર પુત્રામાંના એક. કોંધહુંતા કશ્યપનો સ્ત્રી કાળાના ચાર પુત્રામાંના એક, ક્રાધા કશ્યપ ઋષિની તેર સ્ત્રીઓમાંની એક એવું ખીજું નામ ક્રોધવશા પણ કહ્યું છે. અને ક્રોધવશ નામના લક્ષ પુત્ર હતા, તેમ જ મૃગી, મૃગમ દા, હિર, ભદ્રમના, માતંગી, શાલી, શ્વેતા, સુરભિ, અને સુરસા નામે નવ કન્યા હતી. ક્રોધી એક બ્રહ્મર્ષિ. (૩ વસિષ્ઠ શબ્દ જુએ.) ક્રોટા ઋષિ. (૩ અગિરા શબ્દ જુઓ.) કાષ્ટા (૨) સેામવંશી આયુ કુળના યદુ રાજાના ચાર પુત્રામાંના ખીજો. અને કાઈ કાઈ પુરાણમાં ક્રોધ્યુ કહ્યો છે. એના પુત્રનું નામ જિનવાનું અથવા વૃજિનિવાન હતું. ક્રોષ્ટાક્ષિ એક બ્રહ્મષિ. (૨ અગિરા શબ્દ જુએ.) *ાણ્યુ બગડાની સંજ્ઞાવાળા ક્રોટ્ટા શબ્દ જુએ, તે જ. કાચ હિમવાન પર્વતને મેનાની કુખે થયેલા પુત્ર. જે દ્વીપમાં એ છે તે ીપનું નામ “કા ંચદ્વીપ’ એના નામ ઉપરથી જ પડયુ' છે, તે હજુ પણ ચાલે છે. ક્રાંચ (ર) ભારત વર્ષના ઉત્તર ભાગમાં આવેલા એક પત. | વા૦ રા૦ કિષ્કિ॰ સ૦ ૪૬, કૌ"ચદ્વીપ પૃથ્વીના સાત મહાદ્વીપમાં પાંચમા, ધૃતાદાની પેલી મેર એ આવેલા હાઈ એના વિસ્તાર સાળ લાખ યાજનનેા છે અને એટલા જ વિસ્તાર વાળા ક્ષીર સાગરથી વિંટાયલા છે. પ્રિયવ્રત રાજર્ષિને પુત્ર ધૃતપુષ્ટ અહીંના અધિપતિ છે. એમાં કૌચ નામના પર્વત આવેલા નથી. એનું નામ ક્રાંચદ્રીપ પડયું છે. એમાં શુકલ, વમાન, ભેાજન, ઉપબહિષ્ણુ, નંદ, નંદન, અને સતાભદ્ર એ નામના સાત પર્યંત અને અભયા, અમૃતાધા, આકા, તીર્થ વતી, વૃત્તિરુપવતી, પવિત્રવતી, અને શુકલા એમ સાત નદીઓ છે. ધૃતપૃષ્ઠે આ દ્વીપના સાત ભાગ કરી પોતાના સાત પુત્રને નામે તેમનું નામ
For Private & Personal Use Only
www.jainelibrary.org