________________
જયંત
જયંત (૬) ભારતના યુદ્ધમાં પાંડવ પક્ષનો એક રા. / ભાર॰ ઉદ્યો॰ અ૦ ૧૭૧, જયતી સ્વાયંભૂ મન્વન્તરમાંના સ્વના અધિપતિ યજ્ઞ નામના ઈંદ્રની કન્યા. ઋષભદેવ રાજર્ષિની સ્ત્રી, ભરતાદિ સે। પુત્રની માતા (ઋષભદેવ શબ્દ જુઓ.) જયંતી (૨) ચાલુ મન્વન્તરના સ્વર્ગાધિપતિ પુરંદર નામના ઇંદ્રની કન્યા, વારુણિ ભૃગુના પુત્રામાંના શુક્ર નામના પુત્રની સ્ત્રી. આ શુક્ર તે વૃષપર્વા દાનવના સમયમાં તેને પુરાહિત હતા. શુક્રથી આ જયંતીને દેવયાની નામની કન્યા થઈ હતી. / મત્સ્ય૦
૧૧૫
અ॰ ૪૭.
જયંતી (૩) ભારતવી ય નદી,
જયસેન ભારતના યુદ્ધમાં પાંડવ પક્ષનો એક રાજા, / ભાર॰ ઉદ્યો॰ અ૦ ૪.
જયત્સેન (૨) ભારતના યુદ્ધમાં દુર્યોધન પક્ષને એક માગધ. એને અભિમન્યુએ માર્યા હતા. / ભાર૦ ભીષ્મ અ૦ ૪૭,
જયત્સેન (૩) ભારતના યુદ્ઘમાં દુર્ગંધન પક્ષના રાજા. / ભાર॰ શક્ય॰ અ૦ ૬.
જયસેન (૪) સામવંશી ધૃતરાષ્ટ્રના એક પુત્ર / ભાર૦ ભી૦ ૭૭–૭૮, ૭ એને ભીમસેને યુદ્ધમાં માર્યાં હતા. જયદ્મળ વિરાટનગરમાં સહદેવે ધારેલુ. પ્રચ્છન્ન નામ. / ભાર૰ વિ૰ ૭-૬૬. જયદ્રથ સામવંશી આયુર્કુલેાત્પન્ન પુરુ રાજાના અજમીઢ વ’શના હિબ્રુ કુળમાં જન્મેલા બૃહત્કાય રાજાના પુત્ર. એના પુત્રનુ* નામ વિશદ હતું. જયદ્રથ (ર) સેામવંશી અનુકુલાત્પન્ન રામપાદ રાજ્યના વંશના બૃહન્મના રાજાના પુત્ર, અને સભૂતિ નામની સ્ત્રી અને વિજય નામના પુત્ર હતા. જયદ્રથ (૩) સિંધુ દેશના વૃદ્ઘક્ષત્ર રાજાના પુત્ર અને ધૃતરાષ્ટ્રની કન્યા દુઃશલાના પતિ. એ દુર્યોધન પક્ષના હાવાથી પાંડવાના દ્વેષ કરતા હતા.
પાંડવે જ્યારે વનવાસમાં હતા ત્યારે એક વખત એ પેાતાના દેશથી નીકળીને શાલ્વ દેશમાં સ્વયંવર હતા ત્યાં જતા હતા. બલાહક, આનીક, વિદ્યારણ
Jain Education International
જયદ્રથ
ઇત્યાદિ છ ભાઈઓ તે વખત એની જોડે હતા તેમ જ કાટિક અગર કાટિકાસ્ય, શિખિ દેશાધિપતિ સુરથ રાજનો પુત્ર, વિગત રાજપુત્ર ક્ષેમકર, ઇક્ષ્વાકુ કુળના સુભવપુત્ર સુપુષ્પિત, કુલિંદ પુત્ર અને સિંધુ દેશેાત્પન્ન અ‘ગારક, કુ`જર, ગુપ્તક, શત્રુંજય, સંજય, સુપ્રવૃદ્ધ, ભયંકર, ભ્રમર, રવિ, શૂર તેમજ પ્રતાપ અને કુહુન એમ બાર રાજપુત્રા અને તે જ પ્રમાણે મેટું સૈન્ય હતું. જતાં જતાં પાંડવા જે વનમાં હતા તે કામ્યક વનમાં એ આવી પહેાંચ્યા.
તેઓનુ. તે દિવસે એ વનમાં રહેવું થયું. પાંડવાને આશ્રમ પાસે જ હતા અને પાંડવે। મૃગયા કરવા ગયા હતા. આશ્રમમાં માત્ર દ્રૌપદી અને ધૌમ્ય પુરાહિત બન્ને જ હતાં. દ્રૌપદી સહેજ જયદ્રથની દૃષ્ટિએ પડતાં એને એના વિશે કામયુદ્ધિ ઉત્પન્ન થઈ. એ કાણુ છે, કેાની સ્ત્રી છે, ઇત્યાદિ ખબર કાઢીને એને ફાસલાવીને વશ કરવા કાટિકને મેાકયેા. તે ઉપરથી તે દ્રૌપદી પાસે ગયે અને તુ' કાણુ છે, અરણ્યમાં કેમ રહી છૅ વગેરે બધું પૂછ્યું: દ્રૌપદીએ કહ્યું કે હું પાંડવેાની સ્ત્રી દ્રૌપદી છું. મારા પતિએ મારા રક્ષણ સારુ ધૌમ્યઋષિને મૂકી મૃગયા સારુ ગયા છે. એમ કહીને દ્રૌપદી આશ્રમમાં ગઈ અને કાટિક પાછા જયદ્રથ પાસે ગયા અને બંધી હકીમૃત કહી.
કાટિકની હકીકત સાંભળતાં જ જયદ્રથ પેાતાની સેનામાંથી નીકળી દ્રૌપદીની પાસે ગયા. દ્રૌપદીએ એને આદર સત્કાર કર્યા અને એ જયદ્રથ છે એમ એળખીને કહ્યું કે હમણાં પાંડવે આવશે, અને તમને મળશે. આમ પોતાના કાકા સસરાનો જમાઈ જાણી સરળ ચિત્તથી વાત કરી. પરંતુ જયદ્રથ કુટિલ હાવાથી ખાલ્યું. કે હું દ્રૌપદી ! આ પાંડવાનો સાથે રહી તાર વનવાસની પીડા વેઠવી ઉચિત નથી. તું દ્રુપદ રાજકન્યા હેાઈ અત્યંત સુકુમાર અને ધણી જ સ્વરૂપવાન છે. તારી અવસ્થા હજુ તરુણ છે. માટે વિચાર કર અને મારી જોડે ચાલ. મારુ અશ્વ' કેવુ" માટુ' છે તે જો. આવાં એનાં અનેક
For Private & Personal Use Only
www.jainelibrary.org