________________
દ્રોણાયાન
કૃષ્ણ, અજુ ન, ધર્માં, કૃપાચાય અને સ ંજય એ પાંચ જણે દીઠે, પછી ધૃષ્ટદ્યુમ્ને પેાતાના પિતાને મારનારને મારીશ એવી પ્રતિજ્ઞા લીધી હતી માટે જઇને ખડ્ગ વર્ડએમનું શિર ઉડાડી દીધું. ચારસેા વર્ષોંની ઉમ્મરના છતાં યુદ્ધમાં જાણુ સેાળ વર્ષના હાય એમ ઘૂમતા,
બ્રાહ્મણને મારવાના મહાપાપની કાળી ટીલી ચાંટે નહિ માટે દ્રોણાચાર્ય' સમાધિથી પ્રાણ તન્મ્યા પછી ધૃષ્ટદ્યુમ્ને ખડ્ગ વાપર્યું' એમ કહેવાય છે. બાકી શસ્ત્ર મૂકી દીધા પછી ધૃષ્ટદ્યુમ્ને એમને માર્યા એ યુદ્ઘના સિદ્ધ નિયમથી ઊલટું હતુ ં. / દ્રોણાયન ભગુકુળાપન્ન એક ઋષિ દ્રોણાયનિ અશ્વત્થામા (ભાર॰ ભીષ્મ॰ અ૦ ૮૪) દ્રોણી દ્રોણપુત્ર અશ્વત્થામાં. એ ચાલુ અઠ્ઠાવીસમી ચાકડી પૂરી થશે ત્યારે એગણત્રીસમાં ચેકડોના દ્વાપરયુગના અદ્વૈતમાં દ્રોણી નામે વ્યાસ થશે, (વ્યાસ શબ્દ જુએ.) દ્રોણી ભારતવર્ષીય નદી દ્રૌપદી દ્રુપદ રાજાની કન્યાનું બીજુ નામ. પિતાના નામ ઉપરથી એને પાંચાલી અને યાનુસેની પણ કહેતા. એ દ્રુપદ રાજાના યજ્ઞ સમયે શુચીના અંશાવતાર રૂપે અગ્નિમાંથી પેદા થઈ હતી. એની ક્રાંતિ ગૌર છતાં સહજ શ્યામતાવાળી હેવાથી દ્રુપદે હસવામાં એનું નામ કૃષ્ણા પાડયું હતું. એ ઉંમ્મરલાયક થઈ ત્યારે સ્વયંવરમાં પાંડવે એને પરણ્યા હતા.(દ્રુપદ શબ્દ જુએ.) કૃષ્ણની સગી બહેન સુભદ્રાની શાય હાવાથી કૃષ્ણ એને પેાતાની બહેન જેવી જ લેખતા. પણ એને સારો સ્વભાવ મુખ્યત્વે એના ઉપર કૃષ્ણની પ્રીતિનું કારણ હતું. એને યુધિષ્ઠિર, ભીમસેન, અર્જુન, નકુળ અને સહદેવ એમ પાંચે પાંડવા વડે અનુક્રમે પ્રતિવિ‘ઘ્ન, શ્રુતસેના, શ્રુતકીતિ, શતનીક અને શ્રુતકર્મા એમ પાંચ પુત્રા થયા હતા, એ પાંચે વિશ્વેદેવાના અ’શાવતાર હૈ।ઈ મહારથીએ હતા અને બહુધા દ્રૌપદેય નામે પ્રખ્યાત હતા,
રાજસૂય યજ્ઞ થઈ રહ્યા પછ. કૌરવાએ કટઘત વડે પાંડવેની સઘળી સ ́પત્તિ હરણ કરી લીધી. પાંડવાને પેાતાને પણ પેણુમાં મૂકીને જીતી લીધા,
Jain Education International
૧૮૩
દ્રોપદી
પછી દ્રૌપદીને પણ પાણુમાં મૂકીને જીતી લીધી, જ્યારે જિતાયેલા પાંડવે ને દ્રૌપદી સહવત્તમાન સભામાં આણ્યા ત્યારે દ્રૌપદીએ ભીષ્મ વગેરેને પ્રશ્ન કર્યો કે મને દુર્ગંધને છતી એ યથા છે કે અયથાર્થ છે? તે વખતે ભીષ્મ ધર્મસ્ય તત્ર નિતિ. છુટ્ટાયામ્' એટલું કહીને બાજુએ રહ્યા. પણ વિદુર અને વિકએમણે સ્પષ્ટ કહ્યું કે કૌરવે! તને જીત્યા કહે છે એ કેવળ અધર્મ છે.
પાંડવા બાર વર્ષ વનવાસ અને એક વ અજ્ઞાતવાસમાં રહ્યા તે સઘળા કાળ એ તેમની સાથે જ હતી. વિરાટ રાજાને ત્યાં અજ્ઞાતવાસમાં એ સર શ્રી નામ ધારણ કરીને સુદેષ્ડાની સેવામાં રહી હતી. ભાર૰ વિરા૦ અ૰ ૧૪. - ત્યાં હતી તે વખતે કીચક્રને એના વિષે પાપમુદ્ધિ ઉત્પન્ન થઈ હતી, પણુ એ એને વશ થઈ નહિ અને બલાત્કાર કરતાં એ જ મરણ પામ્યા. (કીચક શબ્દ જુએ.) અજ્ઞાતવાસમાંથી પાંડવે છતા થયા અને કૌરવે પાસે જઈને સામ કરવા સારું યુધિષ્ઠિરે કૃષ્ણને જવાની આજ્ઞા કરી, કૃષ્ણ જતા હતા ત્યારે ભીમે કૃષ્ણને કહ્યું કે અને ત્યાં સુધી યુદ્ધપ્રસ*ગ ટળે એમ કરજો. આ ઉપરથી દ્રૌપદીને ઘણા ક્રોધ ઉત્પન્ન થયા હતા, એ પેાતાને છૂટા કેશકલાપ પેાતાના હાથમાં લઈ કૃષ્ણ પાસે આવી અને ખેલી કે કૃષ્ણ ! આ કેશપાશ ઝાલીને દુઃશાસન મને અંતઃપુરમાંથી સભાગૃહમાં ખેચી લાવ્યા હતા, એ વાત તમારા મનમાંથી ખસે નહિ, પાંડવાને જો સલાહ કરવી હેાય તે! ભલે કરે, મારા પાંચ પુત્રા અભિમન્યુની સહાયતા વડે કૌરવ! જોડે યુદ્દ કરી તેમને જીતશે. કૃષ્ણ ! ઊંચા કુળમાં ઉત્પન્ન થયેલી અને માટાની સ્ત્રી છતાં મારા જેવી ફ઼ાઇ દુખણી હશે વારુ ? આમ ખેલીને એણે આંખમાંથી આંસુ સારવા માંડયાં. કૃષ્ણે એનું સાંત્વન કર્યું. અને કહ્યું કે શાક કરીશ નહિ, કૌરવા નાશ પામે એવું જ હું કરીશ. આમ કહી એમણે હસ્તિનાપુર તરફ પ્રયાણ કર્યું... ભાર॰ ઉદ્યોગ॰ અ૦ ૮૧.
દ્રૌપદી પાંચ સતીઓમાંની એક ગણાય છે. એ જાતે પરમપવિત્ર, સદ્ગુણી અને ક્ષમાશીલ હતી.
For Private & Personal Use Only
www.jainelibrary.org