________________
ઠુમસેન
કુમસેન (૨) શલ્યના ચરક્ષક, એ યુધિષ્ઠિરથી મરાયેા હતા. / ભાર॰ રા॰ અ૦ ૧૧. દ્રુમિલ ઋષભદેવના સે। પુત્રામાંને સિદ્ધ થયેલે એક પુત્ર. કહિષ્ણુ બ્રહ્મદેવ
×ધુ સેામવશના આયુપુત્ર નહુષ રાજાના પૌત્ર અને યયાતિ રાાને શર્મિષ્ઠાને પેટે થયેલા ત્રણ પુત્રમાંતા ખીજો પુત્ર, એણે પિતાની જરા લીધી નહિ, માટે એને સાવ ભૌમત્વ મળ્યું નહિ. એને ભુ નામના પુત્ર હતા.
વઘુ (૨) સેામવ′શી મતિનારના પુત્ર/ ભા॰ આ॰
૦ ૮૮.
૨૭૨૯
દ્રોણ પ્રલયકાળના મેધમાં એક મેઘ. દ્રોણ (૨) એક બ્રહ્મષિ (૩. ભૃગુ શબ્દ જુઓ.) દ્રોણ (૩) ભારતવષીય એક પત, દ્રોણ (૪) ક્ષીર સમુદ્ર તીરે આવેલા એક પર્વત. દ્રોણ (૫) એક વસ. ભારતમાં કહેલા અષ્ટવસુ પૈકી આ કયા એના નિણૅય થતા નથી, પરન્તુ એની સ્રીનું નામ ધરા હતું. આ બન્ને જણાં અગાઉ નંદ અને યરોાદા તરીકે જન્મ્યાં હતાં, દ્રોણ (૬) દ્રોણાચાર્ય' શબ્દ જુએ. દ્રોણરાત્રુ ધૃષ્ટદ્યુમ્ન / ભાર॰ આ૦ ૧૮૫–૮, દ્રોણાચા` ભારદ્વાજ ઋષિને બૃહસ્પતિના અંશ વડે થયેલા પુત્ર. ધતાચી નામની અપ્સરાને દેખીને ભારદ્વાજ ઋષિ સ્ખલિત થયા. તેમના સ્ખલિત થયેલા વીર્યને એમણે પાંદડાના કળશમાં મૂકયું હતું, તેમાંથી ઉત્પત્તિ થવાને લીધે આમનુ નામ દ્રોણાચાર્ય પડયુ. પેાતાના પિતા પાસે એણે વેદ, વેદાંગ અને ધનુવિદ્યાના અભ્યાસ કર્યો. તેમાં એ પારંગત અને
નિપુણ થઈ ગયા હતા. ભણવામાં દ્રુપદરાજા એના સહાધ્યાયી હતા. અગાઉ જતાં અગ્નિવેશ્ય ઋષિ પાસેથી એ કવવિદ્યા શીખ્યા હતા. એ ઋષિ પાસેથી એણે બ્રહ્મશિર નામનું અસ્ત્ર પણ મેળવ્યું હતુ. ત્યાર પછી એ જામદગ્ન રામ પાસે ગયા અને અસ્ત્રનાં રહસ્ય અને તેમના ઉપસંહાર વગેરે લામાં એ અ૦ ૧૩૦,
શીખીને બહુ શ્રેષ્ઠ થઈ ગયા. તેથી દ્રોણાચાર્ય કહેવાયા. / ભાર॰
આદિ
Jain Education International
દ્રોણાચાય
એણે કેટલાક કાળ પંત તપ કર્યું હતું, ત્યાર પછી કૃપાચાર્યની બહેન કૃપીની જોડે એનાં લગ્ન થયાં. કેટલેક કાળે એતે અશ્વત્થામા નામે પુત્ર થયે.
દ્રોણની દરિદ્રાવસ્થા એવી હતી કે જ્યારે અશ્વત્થામા દૂધ પીવા માગતા ત્યારે એની મા તેને ચેખાનું એસામણુ દૂધ કહીને આપતી. એક વખત એ રમતા રમતા કાઈ પડેાસીને ત્યાં જઈ ચઢયો. એને પુત્ર દૂધ પીતે હતા તે વખતે પડેસવું અશ્વત્થામાને પણ ઘેાડુ' દૂધ આપ્યું, અશ્વત્થામાએ ઘેર આવીને રાઢા લીધેા કે એ પડેાસી જેવુ દૂધ પીવુ` છે. આવી દિરતાથી કંટાળી એ પરશુરામ પાસે દ્રવ્ય માગવા ગયા. તેમણે કહ્યું કે મેં તે બધી પૃથ્વી બ્રાહ્મણે ને આપી દીધી છે અને મારી પાસે હવે મારું શરીર અને અસ્ત્રવિદ્યા માત્ર છે. પછી દ્રોણ એમની પાસે અસ્ત્રવિદ્યા ભણ્યા. દ્રુપદ રાનએ ભણીને ઘેર જતાં દ્રોણને પેાતાને રાજ્ય મળે ત્યારે પેાતાની પાસે આવવાનું કહ્યું હતું તે કહી ગયા છીએ. તે ઉપરથી દ્રોણુ દ્રુપદ પાસે દ્રવ્યની યાચના કરવા ગયા. એણે જઈને દ્રુપદને આશીર્વાદ દીધા એટલે એણે પૂછ્યું : તુ' ક્રાણુ છે ? દ્રોણે કહ્યું કે આપણે એક ગુરુ ત્યાં ભણ્યા છીએ તે તુ આળખતા નથી ? હું દરિદ્રતાથી પીડિત તારી પાસે દ્રવ્યયાચના સારુ આવ્યો છું. દ્રુપદ એલ્યા કે હું રાજા અને તું ભિક્ષુક બ્રાહ્મણુ, તારે ને મારે ઓળખાણ કેવી ? ! તું ચાલ્યા ા, નહિ તે હું તને દૂત પાસે કાઢી મુકાવીશ, દ્રોણુ કહે કે તું રાજ્યમદે ભરાઈ મારુ... અપમાન કરે છે ! તારા ધમડનું ફળ તને મળશે જ. મારા શિષ્ય પાસે તને બધાવી અણાવું તા જ હું દ્રોણુ ખરા.
દ્રોણાચાર્ય પછી પેાતાનાં સ્રીપુત્રને લઈને કૃપાચા પાસે હસ્તિનાપુર ગયા. કૃપાચા ભીષ્મના આશ્રયમાં રહેતા હતા અને ધનવાન પણ થયા હતા. દ્રોણાચાય મા જવાથી કૃપાચાયતે ઘણુંા આનંદ થયા અને એને ધણા આદરસત્કાર સાથે પેાતાની પાસે રાખી લીધે..
એક વખત ધાતુ રાષ્ટ્રો અને પાંડવા વીટીંદડાની
For Private & Personal Use Only
www.jainelibrary.org