________________
દ્રુપદ
પાંચાળ
તેને ભેદનાર કૃષ્ણાને વરે એવુ....પેાણ કર્યું હતુ.. આ સ્વયંવર કાળે દેશદેશના ભૂપતિ પુરમાં પધાર્યા હતા. કાઈ પણ રાજાથી મત્સ્યભેદ થતા નથી, એ જોઈને કહ્યું. સ્વયંવરમાં આવ્યા હતા. તે મત્સ્યભેદ કરવા ઊઠયો. પણ કૃષ્ણાએ કહ્યું કે એ સૂતપુત્ર છે એટલે હું સર્વથા અને વરીશ નહિ; એટલે ઝ ંખવાણા થઈ પાછા ખેઠે, પછી બ્રાહ્મણના વેશે આવેલા અર્જુને મત્સ્યભેદ કર્યો અને દ્રૌપદી – કૃષ્ણા – એને પરણી, / ભાર॰ આદિ
અ૦ ૨૦૩,
૨૭૮
Jain Education International
ઠુમસેન
વળી કુંતીએ પણુ આજ્ઞા કરી છે કે તમે આણેલી ભિક્ષા પાંચે સરખી વહેંચી લે; એટલે એ વિવાહ નિ ંદ્ય નથી. એ ઉપર કૃષ્ણદ્વૈપાયન વ્યાસે રાજાને જટિલા નામની ઋષિકન્યાને ઇતિહાસ કહી સંભળાવ્યું. એ બાઈ ઘણી સદ્ગુણી હતી અને એને સાત પતિ હત!. / ભાર॰ આદિ૦ ૦ ૨૧૧૦ આ ઉપરથી દ્રુપદે પાંચેને પાતાની કન્યા આપી. લગ્નપ્રસંગ ઘણા ઠાઠમાઠથી થયા. દ્રુપદે દાસ, દાસીએ, વસ્ત્ર, આભૂષણ અને અપાર ધન દાયજામાં આપ્યું. પાંડવે લાક્ષાગૃહ બળી જતાં તેમાં મરણ પામ્યા છે, એવી માન્યતા હતી. પણ આ લગ્નને લીધે પાંડવા નાશ પામ્યા નથી અને સ્વયંવરમાં દ્રૌપદી તેમને વરી છે, એ વાતની ધૃતરાષ્ટ્રને ખબર પડી, એણે પાંડવાને હસ્તિનાપુર તેડી લાવવાને વિદુરને મેક્લ્યા. લગ્નસમારંભ નિર્વિઘ્ને પૂ થતાં દ્રુપદે વિદુરની સાથે પાંડા અને દ્રૌપદીને ઘણા સન્માનથી વળાવ્યાં.
દ્રુપદે પેાતાની કન્યા બ્રાહ્મણને આપી, એ જોઇને આવેલા બધા રાજઓ ગુસ્સે થયા અને યુદ્ધને પ્રસ`ગ આવી પહેાંચ્યા. તે વખતે ભીમ અને અર્જુને મેાખરે થઈ સઘળાઓને હરાવ્યા. પાંડવ ભાઈએ દ્રૌપદીને લઈને જે કુંભારને ત્યાં તે ઊતર્યા હતા, ત્યાં ગયા. દ્રુપદને એ બ્રાહ્મણ જ છે કે કેમ એ વાતને સશય પડવાથી એવું ગુપ્ત રીતે તેની તપાસ કરાવી. એણે ધૃષ્ટદ્યુમ્નને આજ્ઞા કરવાથી એ રાત્રે કુંભારને ત્યાં ગયા અને બારણે છાનામાના ઊભે! રહી એએ શી વાત કરે છે તે સાંભળી, એમની વાતચીત ઉપરથી એ લા ક્ષત્રિય છે અને બ્રાહ્મણુ નથી એમ એની ખાતરી થઈ. એણે દ્રુપદને આવીને વાત કરી. આથી દ્રુપદને આનંદકુમ થયા અને ખીજે દિવસે બધા પાંચે જણાને રાજમંદિરમાં આમંત્ર્યા. યુધિષ્ઠિરની વાત ઉપરથી એની ખાતરી થઈ કે આ તા પાંડવે છે. દ્રુપદને આથી ઘણા જ આનંદ થયે, કેમકે દ્રુપદની પ્રથમથી જ ઈચ્છા હતી કે મારે દ્રૌપદી અર્જુનને દૈવી. અર્જુનની સાથે દ્રૌપદીનું લગ્ન કરવાની સિદ્ધતા દ્રુપદે કરવા માંડી, પણ યુધિષ્ઠિરે કહ્યું કે કુંતીની આજ્ઞા પ્રમાણે દ્રૌપદીનાં લગ્ન અમારી પાંચેની જોડે થવાં જોઈએ. દ્રુપદ ધણે! વિચારમાં પડયો કે એમ શી રીતે થાય? એવામાં કૃષ્ણદ્વૈપાયન વ્યાસ ત્યાં પ્રગટ થયા. એમણે રાજાને કહ્યું કે આ પાંડવે
સ૦ ૨૨.
પૂર્વીના પાંચ ઇન્દ્રો અને કૃષ્ણા તે પૂર્વાંની શચી કુમસેન ધૃષ્ટદ્યુમ્ને રાત્રિયુદ્ધમાં મારેલા દુર્ગંધન પક્ષને એક રાજા | ભાર॰ દ્રો અ॰ ૧૭૧,
છે, માટે પાંચેની સાથે એનું લગ્ન થતાં ખાધ નથી,
જ્યારે ભારતનું યુદ્ધ થયું ત્યારે દ્રુપદરાન્ત, પેાતાના પુત્ર, બાંધવ અને અનેક પાંચાલે સહિત પાંડવ પક્ષે આવ્યેા હતેા / ભાર॰ ભીષ્મ૰ અ ૪૫, ૰ આગળ જતાં રાત્રિયુદ્ધમાં એ દ્રોણાચાર્યને હાથે મરણ પામ્યા. / ભાર॰ દ્રોણુ॰ અ૦ ૧૮૭,
અધિરથ મ્રુતને! પુત્ર, કના પાલક પિતાના પુત્ર. અને ભીમસેને યુદ્ધમાં માર્યા હતા. / ભાર૦
૧૫૬-૨૭.
દ્રુમ (૨) એક ક્ષત્રિય / ભાર૰ આ૦ ૬૮-૮. કુમ (૩) કિપુરુષાચાર્ય / ભાર૦ સ૦ ૧૦-૩૦, મ (૪) ભારતના યુદ્ધમાં દુર્યોધન પક્ષના એક રાજા, કમક઼લ્ય ભારતવી'ય દેશ. અહીંના લેાકેા અતિશય દુરાચારી હાઈ સમુદ્રને ઘણુ" જ કષ્ટ આપતા હતા; તેથી સમુદ્રની પ્રાÖના ઉપરથી રામે ત્યાં પેાતાનુ બાણ ફેકી એ દેશના નાશ કર્યા હતા. એ સ્થળે મરુ નામનું અરણ્ય થયું. / વા૦ રા યુધ
For Private & Personal Use Only
www.jainelibrary.org