________________
ચિત્રાંગઢ
ચેકિતાન
ચિત્રાંગદ (૨) સીમ`તિની નામના એક રાજકન્યાના ચિરકારી ગૌતમ ઋષિના બે પુત્રમાંના એક / ભાર૦ સ્વામી, જે ખૂડીને નાગલેાકમાં ગયા હતા. શિવ-શાંતિ અ૰ ૨૬૬. પ્રદેાષ નામના વૃત્તના મહિમા વડે સજીવન થઈ સીમંતિનીને પુનઃ પ્રાપ્ત થયા હતા, ચિત્રાંગદ (૩) શંતનુ રાજાને સત્યવતીને પેટે થયેલા બે પુત્રોમાંના મેટા, તે નાના હતા ત્યારે અરણ્યમાં ચિત્રાંગદ ગધવે. મારી નાખ્યા હતા (ભીષ્મ શબ્દ જુઓ.)
ચિત્રાંગદ (૪) દ્રૌપદી સ્વયંવરમાં ગયેલા રાજાએ પૈકી એક | ભાર॰ આદિ અ૦ ૧૮૬. ચિત્રાંગદ (૫) દશા'ના અધિપતિ એક ક્ષત્રિય. અને અજુ ને હરાવ્યા હતા / ભાર૰ અશ્વ૦ ૮૪-૬, ચિત્રાંગદા એક અપ્સરા,
ચિત્રાંગદા (૨) ચિત્રવાહન રાજાની કન્યા, અર્જુનની સ્ત્રી અને બબ્રુવાહનની મા. ચિત્રાયુધ દ્રૌપદી સ્વયંવરમાં ગયેલા રાજાએ પૈકી એક / ભાર॰ આદિ અ૦ ૧૮૬, ૬ ભારતના યુદ્ધમાં પ્રથમ એ પાંડવ તરફ હતા. / ભાર॰ ઉદ્યો અ ૧૭૧, ૭ એના રથના ઘેાડાને રંગ પલાશ ખાખરાનાં ફૂલ – કેસુડાં જેવા હતા / ભાર॰ દ્રોણુ અ૦ ૨૩. ચિત્રાયુધ (૨) ધૃતરાષ્ટ્ર પુત્રમાંના એક જેને ભીમસેને માર્યા હતા. / ભાર॰ દ્રોણ૦ ૦ ૧૩૭. ચિત્રાશ્વ શાલ્વ દેશાધિપતિ ઘુમત્સેનના પુત્ર સત્ય-ચૂલિ વાનનું ખીજું નામ (સત્યવાન શબ્દ જુએ.) ચિત્રાશ્વ (૨) એક રાજર્ષિ / ભાર૰ અનુશા
૨૦૫
અ૦ ૧૫.
ચિત્રાક્ષ ધૃતરાષ્ટ્રને એક પુત્ર, એને યુદ્ધમાં ભીમસેને માર્યા હતા. / ભાર॰ દ્રો૦ ૧૩૬-ર૦, ભાર૰ આદિ
અ૦ ૧૧૭.
ચિત્રોપચિત્ર ધૃતરાષ્ટ્રના સામાંના એક પુત્ર એને યુદ્ધમાં ભીમસેને માર્યા હતા. / ભાર૦ ૧૩૬–૨૦. ચિત્રોપલા ભારતવર્ષીય નદી (ઋષ્યવાન શબ્દ જુએ.) ચિદ્ધિ સામવ’શી યઃપુત્ર ક્રોટાના કુળના જ્યા મધ રાજાના પૌત્ર. વિદર્ભ" રાજાના ચાર પુત્રોમાંના એક કૌશિક રાજાના પુત્ર.
Jain Education International
ચિરાન્તક ગરુડપુત્ર/ ભાર૦ ૬૦ ૧૦૧-૧૩. ચિક્ષુર મહિષાસુરને સેનાપતિ,એક રાક્ષસ. (૨. મહિલાસુર શબ્દ જુએ.) એનું નામ ચિક્ષુરાક્ષ એવુંયે કહ્યું છે. ચીન આ મહાદેશ, ઈન્દ્રપ્રસ્થથી જોતાં ઈશાનમાં પ્રાગ્જ્યાતિષ દેશને લગતા છે. / ભાર॰ સભા॰ અ ૨૬ શ્લા. ૮–૯. ૭ પાંડવાના સમયમાં અહી” રાજા કાણુ હતા, તે જાતું નથી, પર ંતુ પ્રાચીન કાળમાં ધૌતમૂલક નામના રાજા ત્યાં હતા એમ જણાય છે. એ દેશમાં એક ભાવિશેષને રમણુચીન કહેતા. ચિરિણી બદરીવનની એક નદી, અહી વૈવસ્વત મનુએ અયુત વર્ષ તપ કર્યું. હતું. / ભાર॰ વન૦ અ ૧૮૭.
ચીરવાસા દુર્ગંધન પક્ષના એક રાજા, ચીરવાસા (૨) યક્ષવશેષ. / ભાર૰ સ૦ ૧૦–૧૯. ચૂલકા ભારતવષીય નદી, ચૂડાલા શિખિધ્વજ રાજાની સ્ત્રી. એણે હર પ્રયત્ન
કરીને પાતે આત્મજ્ઞાન સપાદન કરી પેાતાના પતિને પણ આત્મજ્ઞાનવત્ કરી દીધા હતા, જેથી એ ર!જ છેાડીને અરણ્યમાં જતા રહ્યો હતા. તે પુનઃ પાછા આવીને રાજ કરવા લાગ્યા. આ ઇતિહાસ વસિષ્ઠ ગ્રંથમાં છે.
એક ઋષિ, એ ઉગ્ર તપ કરતા હતા, તે કાળે સામા નામે ગંધવી એ એની ઘણી ઉત્કૃષ્ટ સેવા કરી હતી. જ્યારે એનું તપ સમાપ્ત થયું ત્યારે ગધવી એ પુત્રપ્રાપ્તિની ઈચ્છા પ્રદર્શિત કરી હતી. એ ઉપરથી ઋષિએ મને કરીને એક પુત્ર નિર્માણ કરીને એને આપ્યો. એ પુત્ર બ્રહ્મદત્ત નામે પ્રસિદ્ધ છે. | વા॰ રા૰ બાલ સ૦ ૩૩.
ચૂલિસૂનુ ચૂતિ ઋષિએ સેામદા ગ ંધવી તે આપેલા બ્રહ્મદત્ત નામે પુત્રનું ખીજુ નામ. ચેકિતાન એ યાદવ હતા, ભારતના યુદ્ધમાં પાંડવાના પક્ષમાં હતા. એના રથના ઘેાડા ભૂખરા પીળા રંગના હતા, / ભાર॰ દ્રોણુ૦ ૦ ૨૩. ૢ એની અને સુશર્માની વચ્ચે જબરુ' યુદ્ધ થયુ' હતું. ત્યાર બાદ
For Private & Personal Use Only
www.jainelibrary.org