________________
ખડપરશુ
છે. આપણે રહીએ છીએ તે ભરતવમાં કુશાવર્તી, ઇલાવ, બ્રહ્માવત', મલય, કેતુ, ભદ્રસેન, ઇન્દ્રસૃક, વિદર્ભ અને કીકટ એમ નવ ખંડ છે. મત્સ્યપુરાણમાં આ નામ ઇંન્દ્વીપ, કસેર, તામ્રપર્ણ, ગભસ્તિમાનૂ, નાગ સૌમ્ય, ગંધ, વારુણુ અને ભરત એવાં આપ્યાં છે. / મત્સ્ય અ૦ ૧૧૩૦ લે૦ ૯–૧૦.
૧૭૫
આ બે પ્રકારમાં કયુ કથાનુ નામ છે અને નિર્ણય થઈ શકતા નથી. માત્ર ભરતખંડ એટલે બ્રહ્માવત'ખ'ડ એટલે જ નિર્ણય થાય છે, (૪ પરીક્ષિત શબ્દ જુઓ.) મત્સ્ય પુરાણમાં આમને દ્વીપ કહીને મચ'તુ નવમતેષાં ઢીવ: સાગર સ ́વૃત્ત | એ વાકયથી નક્કી કર્યું છે. પરંતુ અહીથી નૌકા દ્વારા રાજના ખીજા ખંડામાં જવા સબંધી કાઈ પણ ગ્રંથમાં ઉલ્લેખ નથી. તેમ જ ભારતનું પણ એ વિષયે કશું પ્રમાણ નથી, માટે ઇન્દ્રીદ્વીપદીક પાઠ માત્ર લેખકની ભૂલને લીધે હાય એમ ધારવાનું પ્રમાણ છે. ખંડપરશુ મહાદેવ.
ખનક વિદુરના મિત્ર, એણે લાક્ષાગૃહમાંથી પાંડવાને નીકળી જવાને સારુ ગુપ્ત સુરગ તૈયાર કરી હતી. / ભાર॰ આ૦ ૧૫૯-૯ ખનપાન સેામવ‘શના અનુકુલા૫ન બલિરાજાના પૌત્ર, અંતરાજાને પુત્ર, એનુ બીજુ નામ દધિવાહન હતું, અને દિવરથ નામે પુત્ર હતા. ખનિત્ર સૂર્યવંશના દિષ્ટકુળના પ્રમતિ રાજાના પુત્ર. અને ચાક્ષુષ નામે પુત્ર હતા. ખનિનેત્ર સૂવ ંશના દ્રિષ્ટકુળના ર્ભ રાખના પુત્ર. એના પુત્રનું નામ કર ધમ. કર ધર્મનું બીજુ નામ સુવર્ચા હતું. આ ખનિòત્ર દુષ્ટ હાવાથી પ્રજાએ અને ગાદીએથી ઉડાડી મૂકયો હતા. એની જગાએ પ્રજાએ સુવર્ચાને સ્થાપ્યા હતા. / ભાર૦
અશ્વ અ૦ ૪.
ખર વિશ્રવા ઋષિને રાકા નામની રાક્ષસીથી થયેલે પુત્ર. રાવણુને ઓરમાન ભાઈ. પૂજન્મે એ યાજ્ઞવકના પુત્ર ચંદ્રકાન્ત હતા અને ધનુર્વિદ્યામાં
Jain Education International
ખર
ઘણા જ નિપુણુ હતા. રાવણે એને શૂપણખાની સાથે જનસ્થાનની રક્ષા સારુ ત્યાં રહેવાની આજ્ઞા કરી હતી. આજ્ઞાનુસાર એ જનસ્થાનમાં ચૌદ હુન્નર રાક્ષસે। સહિત રહેતા હતા. દડકારણ્યમાં વસતા મુનિઓને એ અનેક પ્રકારે પીડા કરી તેમને ખાઈ પણ જતા, એના ઉપદ્રવ છેક ચિત્રફૂટ પત પર્યંત હાવાથી રામચન્દ્રજીને તેની ખબર હતી.
રામચન્દ્રજી જનસ્થાનમાં લક્ષ્મણ અને સીતાની સાથે પંચવટીમાં રહેતા હતા. તે વખતે એક સમયે શૂપ ણખા રામચન્દ્ર પાસે આવી, અને તમે મને વરા, એમ માગણી કરી; તે ઉપરથી તેમણે લક્ષમણુ મારફત તેની ફજેતી કરાવી હતી. તે ખરની પાસે આવીને વિષ્ફળ થઈને રડવા લાગી. (શૂપ ણખા શબ્દ જુએ.) ખરે એને મેાઢેથી બધી હકીક્ત જાણી રામચન્દ્રના નાશને સારુ ચૌદ હાર રાક્ષસે ને મેાકલ્યા, એમણે સળાના તત્કાળ નાશ કર્યા એ હકીકત જાણી અર્થે દૂષણુ નામના સેનાપતિ પાસે બીજી સેના તૈયાર કરાવી.
ખરની આજ્ઞા થતાં જ દૂષ્ણે સ્પેનગામી, પૃથુશ્યામ, યજ્ઞશત્રુ, વિહંગમ, દુય, પરવીરાક્ષ, પરુષ, કાલકામ્ ક, મેધમાલી, મહામાલી, સર્પાસ્ય, રુધિસસન તેમજ મહાકપાળ, સ્થૂલાક્ષ, પ્રમાથ અને ત્રિશિરા એ અમાત્યા. અને તેમની સેના સહિત પાતાની સેના તૈયાર કરી, ખરતે નિવેદન કરવાથી તે તત્કાળ સૈન્ય સાથે રામ ઉપર ચઢયો.
એ નીકળ્યા તે વખતે એને ઘણાં દુૠિહન થયાં, પરન્તુ એણે બધાંની અવગણુના કરીને મથી છકયે પેતે પચવટીમાં આવ્યા. એ જોઈને રામચંદ્રજી પેાતે એકલા યુદ્ધ સારું એની સામા ઊભા રહ્યા. યુદ્ધમાં ત્રિશિરાદિક બધા અમાત્ય અને તેમની સેના નાશ પામી. ખર એકલે જ બાકી રહ્યો. એને જોઈને રામચન્દ્રજીએ કહ્યું કે ખર, આજ પર્યંત તે' દંડકારણ્યમાં રહીને નિરપરાધ અનેક ઋષિઓને મારી ખાધા, માટે જો તુ જીવતા રહ્યો તા વળી એવી જ રીતે વર્તીશ, માટે તને મારવા જ યાગ્ય
For Private & Personal Use Only
www.jainelibrary.org