________________
કૃષ્ણ
કહ્યું કે કૃષ્ણના કહેવાને તું અનુસર, એમાં જ તારું શ્રેય છે. પછી વિદુર ખેલ્યા : અરે દુર્યોધન ! આ સધળાએ જે કર્યું તે ધ્યાનમાં રાખ અને વિચાર. આગ્રહી થઈશ નહિ. તારા મનમાં એમ આવતું હૈાય કે હું યુદ્ધ ન કર્યુ. એટલા માટે આ સઘળા મારી ખુશામત કરે છે તે! તું ખાતરી રાખજે કે એમ નથી, તારા મનમાં પાકી ખાતરી રાખજે કે યુદ્ધમાં પાંડવે તને જીતશે જ અને તું યુદ્ધમાં મરીશ, હું તને શું વધારે કહું, દુર્યોધન ! તારા મરવાની મને લગીરે ચિંતા નથી, પરંતુ આ ધૃતરાષ્ટ્ર અને ગાંધારી વૃદ્ધપણમાં અનાથ અને દુ:ખી થશે. અરે, એમને આ લાકમાં ભિક્ષાવૃત્તિ પર નિર્વાહ કરવા પડશે એ વાત મનમાં આવીને મને પારાવાર દુઃખ ઉત્પન્ન કરે છે. માટે પાંડવા પાસે જા અને એમની જોડે સલાહ કર, / ભાર॰ ઉદ્યોગ અ ૧૨૫–૧૨૬.
બધાનાં ભાષણા થઈ રહ્યા પછી દુર્યોધન કૃષ્ણ પ્રતિ ખેલ્યો : તમે બધા પાંડવાના પક્ષ ખે’ચીને મને માત્ર દાષ દ્યો છેા. પરન્તુ એમને મેં શા અપરાધ કર્યા છે? પાંડવાએ શનિની જોડે જૂગટુ રમીતે પેાતાની સંપત્તિ ખાઈ; પેતે તે વખતે કરેલી પેાતાની પ્રતિજ્ઞા પાળવા વનમાં ગયાં, એમાં મારા શા અપરાધ ? હવે મારે પાંડવેા પાસે સમાધાન કરવા જવુ* એ તે। દૂર જ છે પણ જ્યાં સુધી મારા દેહમાં જીવ છે, ત્યાં સુધી મારે હાથે એમને જમીન તા શુ. પણ સાયની અણી ઉપર રહે એટલી માટીયે મળનાર નથી. / ભાર૦ ઉદ્યોગ અ૦ ૧૨૭,
દુર્યોધનની આવી વાણીથી કૃષ્ણને સંતાપની પરાકાષ્ઠા થઈ. તેઓ ખાલ્યા, અરે મૂર્ખ ! તુ અમને બધાને કહે છે કે અમે પાંડવેાના પક્ષ કરીને તને આ બધુ' કહીએ છીએ, અને તેં શા અપરાધ કર્યાં છે? પરન્તુ મૂઢ ! તેં એમને ઘણા જ અન્યાય કર્યો છે. ભીમને ઝેર ક્રાણુ દીધું? લાક્ષાગૃહમાં રાખીને તેમને બાળી મૂકવાના યત્ન કાણે કર્યાં ?
૨૧
Jain Education International
૧૬૧
કૃષ્ણ
એમને ઈંદ્રપ્રસ્થમાં કાણે મેાકલાવ્યા ? દ્યૂત રમવાને પાંડવા જાતે આવ્યા કે તેડાવ્યા ? દ્રૌપદીને છળ કાણે કર્યું? આટલું છતાંયે એમણે સ્વપરાક્રમે મેળવેલી સંપત્તિ હું પાછી આપનાર નથી એમ કહેતાં, મૂર્ખ, તને લાજ આવતી નથી ? આવુ... આવું છતાંયે તું વૃદ્ધપુરુષાની શિખામણુ સાંભળતા જ નથી. આના કરતાં માટે અપરાધ ખીજો યા જોઈએ છે? પણ યાદ રાખજે દુર્યોધન ! તું સત્વર જ નાશ પામીશ. કૃષ્ણનાં આવાં વચન સાંભળીને દુ:શાસને ભયભીત થઈને દુર્યોધનને સભામાંથી ઊઠી જવાની સાન કરી. દુર્ગંધન અને એના પક્ષપાતી સઘળા સભામાંથી ઊઠયા. એ જોઈને ભીષ્મ ખાલ્યા કે દુર્ગંધન લાભી અને માની થયે છે અને આ સર્વ રાજએ એને જ અનુસરે છે; તે ઉપરથી મને લાગે છે કે જરૂર ક્ષત્રિયકુળના વિનાશ પાસે જ આવ્યા છે એ નિઃસ'દેહ છે. એ સાંભળીને કૃષ્ણ ફરીથી ખેલ્યા કે કસને મારીને અમે સહુ યાદવે સુખી થયાં છીએ તેમ તમે પણ દુર્યોધનને અને એના પક્ષપાતીઓને મારશેા ત્યારે જ ક્ષત્રિયે ઊગરી તમે સુખ પામશે. આ ઉપરથી દુર્યોધન ત્યાંથી તત્કાળ નાસી ગયા. ગાંધારીએ પણુ દુર્ગંધનને શિખામણ દીધી કે આ સર્વે જે કહે છે તેનુ‘ઉલ્લ ́ધન કરીને નાશ પામીશ નહિ. તને એમ લાગતું હશે કે ભીષ્માદિક તારા પક્ષમાં છે, છતાં યાદ રાખજે કે એ બધા મન મૂકીને યુદ્ધ કરશે નહિ, પાંડવાને આજ પર્યંત જે જે દુઃખ દીધું તે બહુ છે; હવે એમને એમના ભાગ આપીને સુખી થા. / ભાર૰ ઉદ્યો॰ અ૦ ૧૨૯.
ગાંધારીનાં આ હિતકારક વચને અમાન્ય કરીને દુર્યોધન ત્યાંથી ઊઠીને ચાલતા થયા. બહાર જઈને કૃષ્ણને પકડીને બંધન કરવાના વિચાર કરવા લાગ્યા. આ વાતની સાત્યકિને ખબર પડતાં તેણે સભામાં આવી કૃષ્ણ અને ખીજા સભાસદને જાહેર કરી દીધું. કૃષ્ણ માલ્યા : એમ છે તે એને અને એના પક્ષપાતીઓને હમણાં જ બાંધીને પાંડવા પાસે લઇ
For Private & Personal Use Only
www.jainelibrary.org