________________
ઋષભ
વીંથી આ મૂગીતે પેટે ઋણ્યશ'ગની ઉત્પત્તિ થઈ. એમની બધી આકૃતિ માણસ જેવી છતાં મૃગના જેવું માથે શૃંગ હતું. આ ઉપરથી એમનું નામ પડયું હતુ. એમને જન્મ થતાં જ મૃગીને ઉદ્ધાર થઈ તે સ્વર્ગીમાં ગઈ. પુત્રને વિભાંડંકે આશ્રમે આણીને પાળી મેાટા કર્યાં. વિભાંડકે એને વેદ અને વેદાંગમાં પ્રવીણ બનાવ્યા હતા. માનિની અસરથી ઋક્ષ્યશૃંગ બીકણુ હતા, તેથી સેાળ વના થયા ત્યાં સુધી પેાતાના પિતા સિવાય બીજા કેઈ પુરુષને જોયા ન હતા. સ્ત્રી તે શું એ તા સમજતા જ નહિ.
કેટલેક કાળ અનુકુળના અંગરાજાના વંશના બૃહદ્રથ અથવા ધ રથ નામના અંગદેશના રાજાના પુત્ર ચિત્રરથ રાજાના દેશમાં અનાવૃષ્ટિ થઈ દુષ્કાળ પડયા. એ રાજાનાં રામપાદ અથવા લેમપાદ એવાં બીજા નામ પણ હતાં. દુષ્કાળ સંબધે રાજાએ બ્રાહ્મણેાને પૂછ્યુ કે શુ કરીએ તેા વૃષ્ટિ થાય ? બ્રાહ્મણાએ કહ્યું કે ઋક્ષ્યશૃંગને અહીં લાવીને તેનું પૂજન કરા, તા તત્કાળ વૃષ્ટિ થાય. સ્યશ*ગના પિતા વિભાંડક અતિ ક્રોધે હાઈ એને શી રીતે લાવવેા એને વિચાર રાજા કરતા હતા. તેવામાં કેટલીક વારાંગનાઓએ અને આણુવાનુ` માથે લીધું. વિભાંડક ન હેાય એવા લાગ જોઇ, એ સ્ત્રીએ એમના આશ્રમમાં ગઈ અને યુક્તિ કરીને તેને રાજસભામાં આણ્યા. રાજાને ઘણા આનદ થયા અને પાતાની શાન્તા નામની કન્યા વિવાહવિધિથી ઋષિને આપી, તેમનું પૂજન કર્યું. તે કરતાં જ દેશમાં ષ્ટિ થઈ, અહી” વિભાંડક બહારથી આવ્યા તે જુએ છે તે પુત્ર આશ્રમમાં ન મળે, તેથી ઘણા ગુસ્સે થઇને પેાતે રાજ પાસે આવ્યા. પણ રાજાએ તેમનું ઘણું સન્માન કરીને તેમના પુત્ર ઋશ્યશંગને અને પુત્રવધૂ શાન્તાને ઋષિને પગે લગાડવા આણ્યાં. એમને જોઈને ઋષિના કૅપ શાંત થયા. એમણે પુત્રને કહ્યું કે તને એક પુત્ર થાય કે સત્વર આશ્રમમાં આવજે, એમ કહી રાજાને આશીર્વાદ દઇ, પાતે પેાતાને આશ્રમ આવ્યા, કાંઈ કાળે શાન્તાને પુત્ર થતાં જ ઋક્ષ્યશૃંગ ઉતાવળે પિતાની પાસે
Jain Education International
ઋષભ
આશ્રમમાં ગયા. / ભાર॰ વન૦ અ૦ ૧૧૦-૧૧૩, ૭ ઋક્ષ્યશૃંગને દશરથ રાજાએ પણ પુત્ર કામેષ્ટિ કરવાને અયાહ્ના આણ્યા હતા. એમને હાથે ઇષ્ટિ થતાં જ રાજાને પુત્ર થયા હતા. / અધ્યા॰ રા॰ બાદ૦ સ૦ ૩૭ અગાડી હવે પછી થનારા આઠમા સાવિષ્ણુ મન્વંતરમાં આ ઋક્ષ્યશૃંગ તે વખતે થનાર સપ્તર્ષિ - માંને એક ઋષિ શે.
ઋષભ એક મહાતપસ્વી ઋષિ; એ હેમકૂટ પર્વતના ઋષભકૂટ નામના શિખર ઉપર રહેતા હતા, ત્યારે કેટલાક માણસે। નિરર્થક એમની પાસે જતા હતા, આથી પેાતાને ઉદ્વેગ થવાથી એમણે પર્યંત અને વાયુને આજ્ઞા કરી હતી કે જે કઈ આવે તેના ઉપર પાષાણુદૃષ્ટિ કરી પાછાં જતાં રહે એમ કરજો. આમ થવા માંડયુ. એટલે ત્યાં કાઈ જાય જ નહિ. આથી ઋષિને ઉદ્વેગ થતા બંધ પડયો. /
ભા॰ વન અ૰૧૧૦.
ઋષભ (ર) એ નામના એક બ્રહ્મષિ, એણે સુમિત્ર રાજાને આશા કેવી બલવાન' છે એ વિષય પર નિરૂપણ કર્યું " હતું./ભ!૨૦ શાંતિ૦ ૦ ૧૨૫–૧૨૮. ઋષભ (૩) વૃત્રાસુરનેા અનુયાયી એક અસુર. ઋષભ (૪) બાર આદિત્યમાંના ઇન્દ્ર નામના આદિત્યને પુત્ર.
ઋષભ (પ) રામની સેનાને એક વાનર. એણે મહાપા ને માર્યા હતા. / વા૦ રાયુ સ૦ ૭૦. ઋષભ (૬) જરાસંધના પુત્ર બૃહદ્રથ રાજાએ જેતે મારી જેના ચામડાનું દુંદુભી કરાવ્યું હતું તે અસુર.
ઋષભ (૭) રામ સઘળા અયેાધ્યાવાસીઓને લઈને નિજધામ ગયા પછી કેટલાક કાળ અયાહ્વા નગરી વસ્તી વગરની ઉજ્જડ રહી હતી. એ નગરીને ફ્રી વસાવનાર સૂર્યવંશી રાજા. (અયાહ્વા શબ્દ જુએ.) આ રાતનુ નામ વંશાવળીમાં મળતું નથી, ઋષભ (૮) સામવંશો પુરુકુળના બૃહદ્રથ રાજાના ખેમાંના નાના પુત્ર કુશાગ્ર રાજાના પુત્ર. અને સત્યહિત નામે પુત્ર હતા. ઋષભ (૯) મેરુકણિકા પતામાંના એક
For Private & Personal Use Only
www.jainelibrary.org