________________
કુશ
પુત્ર, અને કુશિક પણુ કળ્યો છે, અને કુશાંબુ મૂ ય, વસુ અને કુશનાભ એવા ચાર પુત્રો હતા. એને કૌશિક એવી સત્તા પણ હતી. કુશ (૩) સેામવંશી યદુપુત્ર, ક્રોટ્ટાના વંશના જયા મધ રાજાને પાત્ર, વિદર્ભ રાજાના ત્રણ પુત્રામાં પહેલે.
ફેશ (૪) સૂવ ́શી ઇક્ષ્વાકુ કુળના દારથિ રામના સીતાની કુખે થયેલા બે પુત્રમાં માટા, ( કુશીલવ શબ્દ જુએ. ) એને ચપિકા અને કુમુદ્ભુતી એવી એ સ્ત્રીઓ હતી. એમાંની પહેલીને ચ‘પકમાલિની ઇત્યાદિ નવ કન્યા, અને ખીજીને અતિથિ ઇત્યાદિ આઠે પુત્ર હતા. રામ છતાં એ કુશાવતી નગરીમાં રહેતા.
કૃશ (૫) ભારતવષી ય દેશ. / ભાર૦ ભીષ્મ૦ ૦ ૯. કૃશ (૬) સેામવ’શીય વિદર્ભ" રાજાના પુત્ર. / ભાગ॰
૯—૨૪–૧.
ફૅશ (૭) દર્શ ન રેહના દ. સખત આંગળી કપાય એવું એક જાતનું ધાસ. શ્રી ભગવાનની વિભૂતિ. સઘળાં ધર્મ કાર્યોંમાં વપરાશમાં આવે છે/
ભાગ૦ ૧૩–૧૬-૩૦.
કુશ (૮) સુરા સમુદ્રની પેલી તરફ આઠ લાખ યાજન વિસ્તારના ચેતરફ દરિયાથી વીટાળેલા દ્વીપવિશેષ ત્યાં અગ્નિના જેવું તેજસ્વી નું ભાથું છે. અહીં પ્રિયવ્રતના પુત્ર હિરણ્યરેતા અધિપતિ છે. અહીંના લેાક અગ્નિના ઉપાસક છે. / ભાગ૦ 4-20-93.
૧૪૯
શીશ ભારતવષીય નદી
શદ્વીપ પૃથ્વીના સાત મહાીપમાંના ચેાથે, એની પહેાળાઈ આઠ લાખ યાજત છે અને એટલી જ પહેાળાઈના ધૃતસમુદ્રથી વી ટળાયેગ્ને છે, એમાં કુદરતી – ઇશ્વરે નિર્માણ કરેલા એક કુશને દેદ્દીપ્યમાન સ્થંભ હેાવાથી આ નામ પડ્યુ છે. પ્રિયવ્રત રાજને પુત્ર હિરણ્યરેખા અહીં અધિપતિ હતા. એવું મહાદ્વીપના સાત ભાગ ર્યા અને અને વર્ષ દેશ–સા આપીને પેાતાના વસુ, વસુદાન, દૃઢચિ, નાભિઝુપ્ત,
Jain Education International
બિન્દવ
સ્તુવ્રત, વિવિક્ત અને વામદેવ એ સાત પુત્રોને આપ્યા, અને એમને નામે જ એમના દેશનાં નામ પાડયાં. આ દ્વીપમાં ચક્ર, ચતુઃશંગ, કપિલ, ચિત્રકૂટ, દેવાનીક, ઊર્ધ્વરામા અને દ્રવિણ, એ નામના સાત પર્વત, અને રસકુલ્યા, મધુકુલ્યા, મિત્રવિંદા, શ્રુતવિ`દા, દેવગર્ભા, ધૃતગ્યુતા અને મ'ત્રમાલા એવી સાત નદીઓ છે. / ભાગ૦ ૫ સ્ક'૦ ૦ ૨૦; / દેવી ભા૦ ૮ સ્કં૦ ૦ ૧૨, કુશધારા ભારતવષીય નદી, કુશધ્વજ રથધ્વજ રાજાના પુત્ર, વેદવતીને પિતા ( વેદવતી શબ્દ જુએ. )
કુશધ્વજ (૨). વિદેહ વંશના હસ્વરમા નામના જનકના બે પુત્રોમાંના ખીજો. સીરધ્વજ જનકના નાના ભાઈ. એ ઇંદ્રદેશની સાંકામ્યા નામની નગરીમાં રાજ્ય કરતા હતા. / વા૦ ૨૦ બાલ સ૦ ૭૦, ૯ અને માંડવી અને શ્રુતિકીતિ નામે ખે કન્યાએ હતી. એ કન્યાએ એણે અનુક્રમે દશરથ પુત્ર ભરત અને શત્રુઘ્નને વરાવી હતી, સીરધ્વજને પુત્ર નહેાતા. એથી એની પછી આ જ મિથિલાના રાન્ન હતા. એને ધર્મધ્વજ જનક પુત્ર હતા.
શનાભ સેામવશી વિજયકુલેાત્પન્ન કુશ અથવા કુશિક રાજ્યના ચાર પુત્રામાં ચેાથેા. એણે મહેાદય નામે પુરી સ્થાપી હતી. એની સા કન્યાએ વાયુના કાપથી કુંબડી થઈ હતી, તે રાતે કાંપિલી પુરીના ચૅપ્લિનું બ્રહ્મદત્ત પરણાવ્યાથી પાછી સરળ થઈ હતી. પરંતુ એના દેશનું નામ કાન્યકુબ્જ પડયુ. તે પડયું જ, / વા॰ ล રા બાલ સ૦ ૩૨-૩૩,
કુશપ્લવ ભારતવર્ષીય વનવિશેષ, દિતિએ ઇન્દ્રને પરાભવ કરે એવા પુત્ર થાય માટે આ જગાએ સહસ્ર વર્ષ પર્યંત તપ કર્યું હતું. કાળાંતરે આ જ સ્થળ ઉપર વિશાલા નામે નગરી સ્થપાઈ હતી. / વા૦ રા૦ ખાલ॰ સ૦ ૪૬ કુશપ્લવન ભારતવર્ષીય તીથ, બિન્દ્રવ પૅવિશેષ / ભાર૦ ભી૦ ૯–૫૩,
For Private & Personal Use Only
www.jainelibrary.org