________________
ત્તક (૩)
‘એ” કરીને જવાબ દીધા. ગુરુએ પૂછ્યું કે ખેટા, તું કયાં છે? હું કૂવામાં છું, ઉપમન્યુએ કહ્યું. ગુરુ કૂવા સમીપ આવ્યા અને એને કહ્યું, બહાર આવ. ઉપમન્યુએ કહ્યુ` કે હું... આંધળા થયા છુ, શી રીતે બહાર આવુ? આ સાંભળીને ઋષિએ અશ્વિનીકુમારનું આવાહન કર્યું અને એ ત્યાં તત્કાળ પ્રટ થયા. ઉપમન્યુની દૃઢ ગુરુભક્તિ જોઈ પ્રસન્ન થઈ એની આંખા પૂર્વવત્ સાજી કરી અને બહાર કાઢો, એને જ્ધ આગળથી ઊંચકીને બહાર કાઢવો માટે એને ઉત્તક નામ આપ્યું. / ભાર૰ આદિ
"
૦ ૩
આ પ્રમાણે ગુરુને ઘેર રહી વેદ, વેદાંગ વગેરેમાં નિષ્ણાત થવાથી ગુરુએ એને ઘેર જવાની રા આપી, એણે પ્રાર્થના કરી કે કાંઈ ગુરુદક્ષિણા માગે, પણ ગુરુએ કહ્યું કે મારે કાંઈ ઈચ્છા નથી. પછી એ ગુરુપત્ની પાસે ગયા અને એવી જ વિનંતી કરી. ગુરુપત્નીએ કહ્યું, બીજું તેા કાંઈ નહિં પણ જો આપે તેા સૂર્યવંશી પુષ્પ રાજાના પુત્ર પૌષ્ટ ધ્રુવસંધિની સ્ત્રીનાં કુંડળ આણી આપ. આ ઉપરથી ઉપમન્યુ રાણી પાસે ગયા અને પેાતાની ગુરુપત્નીને દક્ષિણા આપવા કુંડળની યાચના કરી. રાણીએ કુંડળ આપ્યાં તે લઈને એ પાછા આવવા નીકળ્યા. રસ્તામાં આવતાં એણે આવેલાં કું ડળ તક્ષકે ચેરી લીધાં અને એક દરમાં પેસી ગયેા. પછી ઇન્દ્રની કૃપાથી ઉપમન્યુ પણ દરમાં થઈને પાતાળમાં ગયા, અગ્નિ અને ઇંદ્રની સહાયતાથી કુંડળ પાછાં મેળવી પેાતાની ગુરુપત્ના પાસે જઈ એણે કુંડળ આપ્યાં. પછી સ્વગૃહે ગયા. પરંતુ ગુરુપત્નીએ કહેલી અવધિમાં કુંડળ લાવવામાં વાર થતાં ગુરુપત્ની વખતે ગુસ્સે થાય એવું વિઘ્ર નાખ્યું માટે તક્ષકના ઉપર અને બહુ દેશ રહ્યો. આગળ જતાં જ્યારે તક્ષકના દશથી પરીક્ષિત રાજાનું મૃત્યુ થયું એમ એણે સાંભળ્યું ત્યારે એ જન્મેજય રાજા પાસે ગયા અને એને ઉશ્કેરીને એના પાસે સ`સત્ર કરાવ્યું (૬ જન્મજય શબ્દ જુઓ.)
Jain Education International
ઉત્તર
ઉત્તમ સ્વાયંભૂ વંશના પ્રિયવ્રત રાખતે બીજી સ્ત્રીથી થયેલા ત્રણ પુત્રામાંના માટા. પ્રસ્તુત શ્વેતવારાહકલ્પમાં જે ચૌદ મનુ પૃથિવી ઉપર થવાના તેમાં થઈ ગયેલા ત્રીજો. અને ઈષ, ઊ, ત, શુચિ, શુક્ર, મધુ, માધવ, નભસ્ય, નભ અને સહુ એવા પવન, સંજય ઈત્યાદિ નામાન્તરે દશ પુત્ર હતા. તેમાંના નાના સહુ ઘણા જ ઉદાર અને કીર્તિમાન હતા. એની કાલસત્તાનું ઔત્તમી મન્વંતર એવુ' નામ હાઈ તેમાં કૌકુરુ ડિ, દાલભ્ય, શંખ, પ્રવાણુ, શિવ,
સિત્ત અને સસ્મિત એ પ્રમાદિ નામાંતરે સિ હતા. સત્ય, વેદ, શ્રુત, ભદ્ર ઇત્યાદિ ભાવન સંજ્ઞાના દૈવ હાઈ તેમના સ્વામી સત્યજિત નામના કેંદ્ર તે વેળાએ સ્વગ માં રાજ કરતા હતા. ધર્મ નામના એક ઋષિથી એની સુન્નતા નામની ભાર્યાને પેટ સત્યસેન નામે વિષ્ણુને એક અવતાર થયા હતા, જેણે ઇંદ્રને સહાય કરી હતી. / ભાગ॰ ૮, સ્ક’૦ અ૦ ૧; મત્સ્ય અ
ઉત્તમ (ર) સ્વાયંભૂ મનુ વશના ઉત્તાનપાદ રાજાની બીજી સ્રી સુરુચિને પુત્ર, ધ્રુવને ઓરમાન ભાઈ. એ એનું લગ્ન થવાની પહેલાં અરણ્યમાં મૃગયા સારુ ગયા હતા ત્યાં યક્ષને હાથે મરણ પામ્યા હતા. (૧ ધ્રુવ શબ્દ જુએ.) ઉત્તમ (૩) ભારતવષી'ય એક દેશ. / ભાર૰ ભીષ્મ૦
અ.
ઉત્તમા ચાલુ વૈવસ્વત મન્વંતરની એકવીસમી ચેાકડીમાં જે વ્યાસ થઈ ગયા તે. હર્યાત્મા એવું એનુ નામાન્તર હતું. (વ્યાસ શબ્દ જુએ.) ઉત્તમાજા પાંચાળ દેશના એક રાજપુત્ર, ભારતીય યુદ્ધમાં એ પાંડવાના પક્ષમાં હતા. ભારતી યુદ્ધ સંપૂર્ણ થતાં એ પાંડવાના તંજીમાં સૂતા હતા ત્યાં અશ્વત્થામાએ અને મારી નાંખ્યા હતા. (૧ અશ્વત્થામા શબ્દ જુએ.) ઉત્તર કશ્યપ કુળના એક ઋષિ. ઉત્તર (૨) પૂર્વી મત્સ્ય દેશાધિપતિ વિરાટ રાજાના ખેમાંના નાના પુત્ર. ભૂમિય એવું એનું ખીજુ નામ પણ હતું. / ભાર૦ વિરા॰ અ॰ ૩૫,
For Private & Personal Use Only
www.jainelibrary.org