________________
અરુણ
સ્ત્રી, પુરુષ. દ્રિપદ, ચતુષ્પદ, એમાંથી કાઈ તરફથી મને મૃત્યુ પ્રાપ્ત ન થાઓ. જ્ર એમ થશે, એવા વર પ્રદાન કરી બ્રહ્મદેવ અંતર્ધાન થયા. પછી એણે પેાતાની અસુર મંડળી જમાવી ગૈલેકને પીડા કરવા માંડી, દિગ્પાળાને છતી તેમને અધિકાર પોતે લઈ લીધે. આમ થવાથી સર્વેને ત્રાસ થતાં દેવ, ઋષિએ વગેરે આપસમાં હવે શું કરવું એને વિચાર કરવા લાગ્યા. તેટલામાં એકાએક આકાશવાણી થઈ કે આ દાનવ ગાયત્રીના ત્યાગ કર્યાં વગર મરણ પામશે નિહ. એ સાંભળી બધાએ એ ચેાજના બર લાવવાને બહસ્પતિ દાનવ પાસે ગયા. એમને જોઇને દાનવે કહ્યું કે હું આપના પક્ષના ન છતાં આપ અહીં પધાર્યા એ આશ્ચČભરેલું છે. તે ઉપરથી બૃહસ્પતિએ કહ્યું કે હું અરુણુ, તું એમ કેમ કહે છે? તું પણુ અમારા જ પક્ષને છે. જે ગાયત્રીદેવીની અમે ઉપાસના કરીએ તેને તું પણ ઉપાસક છે, માટે ખરેખાત તું પણ અમારા પક્ષને જ છે.' મેહ વડે કરીને બૃહસ્પતિનુ કહેવુ એને વિપરીત ભાસ્યું. હું દેવના વિરોધી છતાં દેવેાની ઉપાસ્ય ગાયત્રીની મારે ઉપાસના કરવી એ અયેાગ્ય છે, એવી કુબુદ્ધિ એનામાં ઉત્પન્ન થઈ. એણે ગાયત્રીની ઉપાસના ત્યજી દીધી; આથી ગાયત્રીને એના ઉપર કાપ થયે। અને આ દાનવ તત્કાળ મરણ પામ્યા. /દેવી ભા॰ દશમ૦ અ૦ ૧૩ અરુણ (૬) કૃષ્ણે મારેલા એ નામના એક અસુર (નર્કાસુર શબ્દ જુએ.)
અરુણ (૭) એ નામનેા કૃષ્ણને પ્રપૌત્ર એ મહારથી હતા.
અરુણ (૮) કૈલાસ શિખરની પશ્ચિમે આવેલું હિમાલયનુ એક શિખર,
અરુણ (૯) અગિયારમા ધર્મ સાર્વાણુ મન્વ ંતરમાં થનારા સપ્તઋષિએમાંના એક. અરુણા કૌરવ-પાંડવની યુદ્ધભૂમિ—કુરુક્ષેત્રમાં હિમ
પ્રસ્થ નામના સ્થળની પાસે વહેતી નદી. સરસ્વતીના સપ્તપ્રવાહ પૈકીને આઘવતી નામના પ્રવાહ આ નદીની આગળ જ વહે છે. / ભાર૰ શૈલ્ય૦ ૦ ૫.
પ
3335
Jain Education International
અ
અરુણા (ર) લક્ષદ્વીપમાંની એ નામની એક નદી, અરુણા (૩) પ્રધાને પેટે થયેલી અપ્સરાએમાંની એક. અર્ણાનિ એક બ્રહ્મર્ષિ (૩ અંગિરા શબ્દ જુઓ.) અરુણ બ્રહ્મમાનસ પુત્ર / ભાગ॰ ચતુ॰ અ૦ ૮. અરુણ (૨) ત્રીજા અંકની સંજ્ઞાવાળા અરુણુ ઋષિનું બીજું નામ.
૩
અરુણાદા મન્દાર પર્યંત ઉપરનાં આમ્રફળાના રસની પાસેથા નીકળી પૂર્વ દિશામાં ઇલા-ખ`ડમાં વહે છે તે ભારતવષીય નદી વિશેષ. / ભાગ૦ ૫–૧૬-૧૭. અરુન્તુક તીર્થં વિશેષ. / ભાર૦ ૧૦ ૮૧-૧૫; ૨૦
૫૪-૧૮,
અર્ધી સ્વાયંભૂ મન્વંતરમાં થયેલા વસિષ્ઠે ઋષિની પત્ની. એ ક મ પ્રાપતિ અને દેવીની નવ કન્યાઓમાંની એક હતી. (૧ કમ શબ્દ જુઓ.)
અરુધતી (૨) ચાલુ વૈવસ્વત મન્વંતરમાંના મૈત્રાવરુણ વસિષ્ઠ ઋષિની સ્ત્રી. એનાં માપિતાનાં નામ મળતાં નથી, પણ એ નારદની બહેન હતી એટલુ જ જણાય છે. (૨ નારદ શબ્દ જુએ.) વસિષ્ઠથી અને શક્તિઋષિ નામે પુત્ર થયેા હતેા. /
મત્સ્ય૦ ૨૦૦
અરુંધતી (૩) પ્રતેચાક્ષની કન્યા અને ધર્મોઋષિની દશ સ્ત્રીઓમાંની એક. એનાં બીજું નામ કકુબ અગર કકુભ એવાં છે, એના પુત્રનુ` નામ સંકટ અને પૌત્રનું નામ કીટ હતું. / ભાગ॰ d. સ્કું અ અરુંધતીવટ એ નામનું ભારતવર્ષનું એક તી. અરુપા કશ્યપ વડે પ્રધાને પેટે જન્મેલી અપ્સરા
આમાંની એક.
અર્ક સૂર્યનુ· એક નામ.
અર્ક (૨) સેામવંશી નહુષ કુલેત્પન્ન યયાતિના પુત્ર પુરુ રાજાના અજમીઢ કુલમાંના નીલ રાજ્યના વંશજ પુરુરાજાનેા પુત્ર. એને ભર્યાશ્વ અગર ભદ્રાશ્વ નામના પુત્ર હતે.
અર્ક (૩) રામની સેવામાં એ નામના એક વાનર. / વા॰ રામા॰ યુદ્ધ॰ સ૦ ૪.
For Private & Personal Use Only
www.jainelibrary.org