________________
મુનિજીવનની બાળપોથી-૩
પિસ્ટકાર્ડને પડી રહેવા દેતાં હતાં. અને પૂછતાં જે તેમને શ્રદ્ધા બેસે ત્યારે જ તે પિસ્ટકાર્ડ નાખવા આપતા પણ તે ય એક દુ:ખ તે તેમના મનમાં રહી જતું કે એ પિસ્ટકાર્ડ
જ્યારે ડબ્બામાં નંખાશે ત્યારે જે જગ્યા પર પડશે તે જગ્યા ઉપર પૂજવાનું તે નહિ જ થાય ને ?
રાત્રિના સમયે એ મહાત્માને માત્રુ કરવાની સખત ઈરછા થઈ. રહેવાય નહિ અને સહેવાય નહિ એવી પરિસ્થિતિ થવા છતાં તેઓ માત્ર કરવા માટે લાચાર હતાં કેમકે આગલી સંધ્યાએ માગુ કરવાની જગ્યા જોવાનું તેઓ ભૂલી ગયા હતા. માત્રાની સખત શંકાને કારણે મુનિવરના પ્રાણ નીકળી જવાની તૈયારી થઈ તે વખતે આકાશમાંથી સમ્ય
દૃષ્ટિ દેવે આ પરિસ્થિતિ જાણે ચારે બાજુ પ્રકાશ પ્રકાશ કરી મૂક્યો અને તે મહાત્માએ પ્રકાશનો લાભ ઉઠાવી પિતાની શંકા ટાળી દીધી.
એ મહાત્મા ઉચ્ચકક્ષાનું જીવન જીવતાં હતાં. એકવાર ભિક્ષાએ નીકળ્યા કે ઈશ્રાવકે તેમને પૂછયું “ગુરુદેવ! ભિક્ષા તે વહેરાવીશ. પરંતુ આપ ત્રણેય ગુપ્તિથી ગુપ્ત છે ?” મહાત્માએ નકારમાં ડોકું ધૂણાવ્યું અને કહ્યું. “ના ભાઈ ! મારી ત્રણે ય ગુપ્તિઓને દોષ લાગ્યો છે. મનગુપ્તિને પણ દોષ લાગ્યો છે. એકવાર વહોરાવનાર બેનના માથામાં વેણ મેં જોઈ તે ઉપરથી મને સંસારી પત્ની યાદ આવી ગઈ કે જે હંમેશ માથામાં તેવી જ વેણું પહેરતી હતી. આ રીતે મારી મનોવૃત્તિ ખરડાઈ છે. એકવાર બીજા ઘરમાંથી