________________
મુનિજીવનની બાળપે થી-૬
કરવાનુ નહિ સમજેલા – એક દિ' માથું ફેરવીને વાત કરતાં ગૃહસ્થને અકળાયેલા અવધૂતે પાતાના કપડાં ઉતારી દઈ, ફેકી દઈ ચાલવા લાગ્યા એ જ વખતે તેમના મુખેથી કવિત બનીને નીકળી ગયું....
૪
આશા ઔરનકી. કયાં કીજે
જ્ઞાન સુધારસ પીજે.’’
હીરલાનું બિરુદ પામેલા જગદ્ગુરુ હીરસૂરીશ્વરજ મહારાજા પાસે બાદશાહ અકખરે કોઈ ભૂતપ્રેતના વળગાડની વાત કરી. ત્યારે તેવા પ્રયાગે માટે પેાતાનું જીવન નથી. તેવું સાફ સાફ જણાવી દીધુ. કેવી મસ્તી હશે !
કેવી મસ્તી હશે આ મહાપુરુષામાં ! આત્મારામજી મહારાજ જ્યારે પંજામમાં હતાં ત્યારે ત્યાંથી વિહાર કરી ગુજરાત તરફ આવતા સાધુએને તેએ જણાવતા મહેસાણા જિલ્લામાં જશે નહિ, ત્યાં વિસાગરજી મહારાજ છે અત્ય`ત ખાખી અને કદી નવકારશી નહિ કરનારાત્યાંની પ્રજામાં જૈન સાધુની ખૂબ ઊંચી છાપ મૂકી છે. ડે સાધુએ ! તમે નવકારશી વિગેરે કરે છે – એ પ્રદેશમાં જશેા તે તે છાપને ઝાંખપ લાગશે.”
કોઈ સુખ સાગરજી નામના મહાત્મા થઈ ગયા. લખીને રાખેલું પાસ્ટકાર્ડ કોને આપવું ? ડબ્બાવાળા રસ્તે ખરેખર કોઈ માણસ જવાના જ હોય તે! જ તેને આપવું એવા દૃઢ સ’કલ્પવાળા મહાત્મા આઠ આઠ દિવસ સુધી