________________
છેદશાસ્ત્ર: નિશીથ સૂત્ર પરિશિષ્ટ
પર
નિર્યુક્તિ અને ભાષ્યના અનુસાર નિશીથની સૂત્ર સંખ્યા ૨૦૨૨(બે હજાર બાવીસ) થાય છે. પ્રસ્તુત સંસ્કરણમાં ૧૪૦૧ સૂત્ર છે. યદ્યપિ ઉપલબ્ધ પ્રતિઓમાં સૂત્ર સંખ્યા ભિન્ન-ભિન્ન અવશ્ય છે તો પણ તે અંતર અધિક નથી. પરંતુ નિર્યુક્તિ અને ભાષ્યમાં કહેવાયેલી સંખ્યાથી પ્રસ્તુત સંસ્કરણની સૂત્ર સંખ્યાનું અંતર ર૧ સૂત્રોનું છે. મૂલ સૂત્રોનું એટલુ અધિક અંતર અવશ્ય વિચારણીય છે.
પ્રસ્તુત સંસ્કરણના સૂત્રોનું સંકલન પ્રાયઃ ભાષ્ય અને ચૂર્ણિનો આધાર લઈને જ કર્યું છે. તો પણ તેના સૂત્રોની સંખ્યા ભાષ્ય ગાથા ૬૪૬૯ થી ૭૩ સુધીમાં કહેવાયેલી પૂરા નિશીથ સૂત્રોની અને લઘુ, ગુરુ, માસિક, ચૌમાસિક અને આરોપણા સૂત્રોની સંખ્યાથી ભિન્ન છે. ઉપલબ્ધ સૂત્ર સંખ્યા સાથે એનો સમન્વય કરવો પણ અશક્ય જેવો છે. યથા–
પહેલા ઉદ્દેશકમાં સૂત્ર સંખ્યા ૫૮ ઉપલબ્ધ છે. ભાષ્ય ચૂર્ણિમાં પણ એટલા જ સૂત્રોની વ્યાખ્યા છે. તો પણ આ ઉદ્દેશકની સૂત્ર સંખ્યા ઉક્ત ગાથાઓમાં રપર કહેલ છે. તેથી ૨૦રર સૂત્રોનું કથન બહુશ્રુત ગમ્ય છે. વર્તમાનમાં તો સ્વાધ્યાય પ્રેમીઓને ૧૪૦૧ સૂત્રોથી જ સંતોષ માનવો પડશે. અન્વેષક–ચિંતનશીલ આગમ પ્રેમી, બહુશ્રુત આ વિષયમાં પ્રયત્ન કરીને સમાધાન પ્રગટ કરી શકે છે.
# [૪] નિશીથની સંપૂર્ણ સૂત્ર સંખ્યા વિચારણાઉ ઊ | વીસ ઉદ્દેશકના સૂત્રોનું કોષ્ટક – ઉદ્દેશક પ્રાયશ્ચિત્ત સ્થાન
સૂત્ર સંખ્યા ગુરુ માસિક
૫૮ ૫૮ લઘુ માસિક લઘુ માસિક લઘુ માસિક લઘુ માસિક ગુરુ ચોમાસિક ગુરુ ચોમાસિક ગુરુ ચોમાસિક ગુરુ ચોમાસિક ગુરુ ચોમાસિક ગુરુ ચોમાસિક
૫૭
૩૧૭.
છે જે છે # ૮ :
૩૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org