________________
છેદશાસ્ત્રઃ આગમ વિપરીત પ્રાયશ્ચિત્ત શા માટે?
| ર૬૪|
૨૪
-
-
-
વ્યક્તિગત અપરાધને પણ ગૌણ કરવામાં આવે છે. ત્યારે નિઃસ્વાર્થ સેવારત ભિક્ષુઓને છેદ(દીક્ષા કટ) જેવું પ્રાયશ્ચિત્ત દેવું જિનશાસનનો મહાન અપરાધ છે, તેમજ સેવાકાર્યનું અબહુમાન છે.
શાસ્ત્રકાર તો સેવાકાળમાં થયેલ તેની સંયમ અલનાઓની શુદ્ધિ હેતુ નાનામાં નાનું પ્રાયશ્ચિત્ત દેવાનો સ્પષ્ટ નિર્દેશ કરે છે. માટે પ્રાયશ્ચિત્ત દાતાઓએ આ તરફ પણ વિશેષ ધ્યાન આપીને ગતાનુગતિક પરંપરાના નિર્ણયોમાં સુધારો કરવો જોઈએ. કેમ કે અયોગ્ય અને અનુચિત અથવા આગમ વિપરીત પ્રાયશ્ચિત્ત દેનારાને નિશીથ ઉદ્દેશક ૧૦. અનુસાર ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. સેવા કરનારાની સંયમ ખલનાઓ:(૧) ડૉક્ટરને બોલાવવા તેમજ તેનો વારંવાર સંપર્ક કરવો. (૨) વેચાતી(ખરીદેલી) ઔષધી લાવીને દેવી કે ખરીદીને મંગાવવી. (૩) ડૉકટરોની આરંભ યુક્ત પ્રવૃત્તિઓમાં સહયોગ આપવો. (૪) રોગી મુનિઓ સાથે હોસ્પિટલમાં રહેવું. (૫) રોગીને માટે સંયમ મર્યાદાઓમાં અપવાદનું સેવન કરવું. (૬) ગવેષણાના નિયમોનું પાલન ન થવું. (૭) રોગીની સાથે જવામાં વાહનનો પ્રયોગ કરવો. વગેરે યથા પ્રસંગ આવી અનેક પ્રવૃત્તિઓ પ્રસંગાનુસાર દાખલા માટે સમજી લેવી જોઈએ. એ પ્રવૃત્તિઓ પણ નિસ્વાર્થભાવથી ફક્ત રોગીની સેવા પરિચર્યા ભાવનાથી ઓતપ્રોત થઈને કરવામાં આવે છે, એટલા માટે ગુરુ પ્રાયશ્ચિત્ત કે છેદ પ્રાયશ્ચિત્ત આવતું નથી.
& [૧] છ માસ તપ-છેદ: ભાષ્ય-પ્રમાણ | છ %
तुल्ला चेव उ ठाणा, तव छेयाणं हवंति दोण्हं पि । पणगाइ पणगवुड्डी, दोण्हं वि छम्मास निट्ठवणा ॥७०७॥
तपश्छेदयो द्वयोरपि स्थानानि तुल्यान्येव भवन्ति, न हीनानि नाप्यधिकानीति પર્વ શબ્દાર્થ ઋતઃ ? રૂાદ "જળ"રૂત્યવિા યતઃ "યોff” તપછેડ્યોઃ पंचक पंचक रात्रिन्दिवान्यादौ कृत्वा पंचक वृद्धया वर्धमानानां स्थानानां षण्मासेसु "निष्ठापना" समापना भवति । इयमत्र भावना- लघुपंचकादीति गुरुषाण्मासिक पर्यन्तानि यान्येव तपः स्थानानि तान्येव च्छेदस्यापीति तुल्यान्येवानयोः स्थानानि। एतेन च लघुपंचकादर्वाग् गुरुभ्यः षण्मासेभ्यः उर्ध्व छेदो न भवतीत्यावेदितं દષ્ટવ્યમ્ /૭૦૭ ભાવાર્થ –તપ અને છેદ બન્ને પ્રાયશ્ચિત્તનાં સ્થાન સમાન છે. આ બંને પ્રાયશ્ચિત્તમાં પાંચ-પાંચ દિવસની વૃદ્ધિ કરતા થકા ઉત્કૃષ્ટ છ મહિનાનું છેદ પ્રાયશ્ચિત્ત હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org