________________
છેદશાસ્ત્ર વ્યવહાર સૂત્ર પરિશિષ્ટ
૧૪૮
પણ શરત એ કે તે નિર્ણય યા તે નિર્ણિત પદ્ધતિ આગમ આજ્ઞાથી તો વિરુદ્ધ હોવી જ ન જોઈએ.
આ રીતે સંઘના હિતસ્વી જ્ઞાની આત્માઓએ નિષ્પક્ષભાવથી વિવેકપૂર્વક આવશ્યક તત્ત્વોનો નિર્ણય કરવો જોઈએ. એ જ આ સૂત્રનો મુખ્ય હેતુ છે.
પાંચ વ્યવહારોનો સમજ્યા જે મર્મ, તે પામ્યા સાચો જિન ધર્મ
'
| વ્યવહાર સૂત્ર પરિશિષ્ટ સંપૂર્ણ
પોકાર
* ઉત્સર્ગ મા કોઈ પણ વિશાળ ગચ્છને આચાર્ય અને ઉપાધ્યાય
આ બે પદવીધરો વિના રહેવું શાસ્ત્ર સમ્મત નથી. અપવાદ માર્ગ હંમેશાં માટે હોતો નથી. તે માત્ર અલ્પકાલીન જ હોય છે. નવદીક્ષિત(ત્રણ વર્ષ સુધી), બાલમુનિ(૧૬ વર્ષ સુધી) અને યુવા(૪૦વર્ષ સુધી) શ્રમણોને આચાર્ય-ઉપાધ્યાય રહિત રહેવું નહીં અને આચાર્ય-ઉપાધ્યયા રહિત ગચ્છમાં પણ રહેવું નહીં. તે
– વ્યવહાર સૂત્ર. ૩
* બત્રીસ આગમોનો ગુજરાતી સારાંશ વાંચીને સંક્ષેપમાં જાણી શકાય
છે કે જેનાગોમાં શું શું સમજાવ્યું છે. બત્રીસ આગમોનો ગુજરાતી સારાંશ આઠ પુસ્તકોમાં પોસ્ટ ખર્ચ સહિત કુલ રૂા.૪૦૦/-નો M.0. રાજકોટ મોકલી પ્રાપ્ત કરી શકાય છે. સરનામું પેઈજ નં. ૮માં છે. ડિસેમ્બર ૨૦૦૪ સુધી આઠેય ભાગો પ્રકાશિત થવાની યોજના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org