________________
[ જાન્યુઆરી.
'
જૈન કેન્ફરન્સ હેરલ્ડ. ધામક હીસાબ તપાસણી ખાતું.
શ્રી બદરખા મધે આવેલા શ્રી ચંદ્રપ્રભુજી મહારાજના દેરાસરજી તથા શ્રી કુતરા ખાતા તથા શ્રી પરબડી
ખાતાઓને રીપોર્ટ.. | શ્રી બદરખા મધે આવેલા શ્રી ચંદ્રપ્રભુજી મહારાજજીના દેરાસરજી તથા શ્રી કુતરા ખાતા તથા શ્રી પરબડી ખાતાઓના શ્રી સંઘ તરફથી વહીવટ કર્તા શા. ભીખાભાઈ ઘરમચંદ હસ્તકને સં. ૧૫૯ થી સં. ૧૯૬૨ ના આસો વદ ૦)) સુધીને હીસાબ અમે તપાસ્યો છે તે જોતાં વહીવટ કર્તાએ અસલની રૂતી મુજબના મુ રાખી વહીવટ નીખાલસ દીલથી ચલાવેલું જોવામાં આવે છે.
અહીં મુનિમહારાજનું આગમન તેમજ જૈન ગ્રહ સુજ્ઞને સારી સ્થિતિના હેવા છતાં દેરાસરજીને લગતો પૂજનના સામાનને ખર્ચ (ડા લાગાના લીધે બાકીને) ભંડારની ઉપજમાંથી કરવામાં આવે છે. આ ખાતાના વહીવટ કર્તા શા. ભીખાભાઈ ધરમચંદ વહીવટની તેમજ દરેક ખાતાઓની પૂરેપૂરી દેખરેખ રાખે છે ને દિન પ્રતિદિન સુધારો વધારો કરવા પ્રયત્ન કરે છે પણ જૈન ગ્રહસ્થોનો એક સંપ નહિ હોવાથી કાંઈ પણ બની આવતું નથી તે ઉપરથી તા. ૨-૧૨-૧૬ ની રાત્રે સંઘ સમસ્ત એકત્ર કરી કુસંપથી થતા ગેરફાયદા તથા હિંસામય ચીજે નહિ વાપરવા બાબત ભાષણ કરવામાં આવતાં એક જૈન ગૃહસ્થ શા. કુલચંદ ભીખાભાઈએ પરદેશી ખાંડ નહિ વાપરવા નકી કરવામાં આવેલ છે ને કેસર સુખડ તથા પૂજનને લગતા સામાનને જે વાર્ષિક ખર્ચ થાય છે તેના પ્રમાણમાં લાગાનો ઠરાવ કરી સંઘના આગેવાનોની સહીઓ લેવામાં આવેલ છે.
શ્રી ગામ કાસંદરા મધે આવેલા શ્રી સુમતિનાથજી
મહારાજજીના દેરાસરજીને રીપોર્ટ. શ્રી કાસંદરા મધે આવેલા શ્રી સુમતિનાથજી મહારાજજીના દેરાસરજીના શ્રી સંઘ તરફથી વહીવટ કર્તા સા. ડાયાભાઈ મુળચંદ હસ્તકને સં. ૧૯૫૯ થી સં. ૧૨ ના આવેદી ૦)) સુધી અમે એ હીસાબ તપાસ્યા છે તે જોતાં વહીવટ કર્તાએ નામ અસલની રૂઢીએ રાખી વહીવટ સારી રીતે ચલાવેલો જોવામાં આવે છે અને દિન પ્રતિદિન દેરાસરજી તથા વહીવટને સુધારો કરતા જાય છે તે માટે વહીવટ કર્તાને પુરે ધન્યવાદ ઘટે છે. | શ્રી કાસંદરા મધે આવેલા શ્રી પરબડી તથા શ્રી સદાવ્રત
ખાતાને રીપોર્ટ શ્રી કાસંદરા મધે આવેલા સદર ખાતાના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા શા. તારાચંદ દામોદર હસ્તકને શ્રી પરબડી ખાતાને સં, ૧૯૫૯ થી સં. ૧૯૬૨ ના