________________
* નમઃ | तीर्थाधिराज श्री आदिनाथाय नमो नमः . श्री दान-प्रेम जंबूसूरीश्वरगुरुभ्यो नमः . . श्री गिरिराज स्पर्शना
IIIIIt if
(૧) શ્રી ગિરિરાજને મહિમા. - શ્રી શત્રુંજય ગિરિરાજ એટલે પ્રાયઃ શાશ્વત મહાતીર્થ. શાશ્વત એટલે કેઈએ કદી નહિ બનાવેલું, અનંતા અનંત કાલથી વિદ્યમાન અને ભવિષ્યમાં પણ અનંત અનંત કાલ રહેનારું પ્રાયઃ એટલા માટે કે, આ શ્રી શત્રુ મહાતીર્થ પ્રમાણમાં વધઘટ થયા કરે છે. .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com