________________
૧પ
કદમ્બ ગણધરના નિર્વાણુની જગ્યાએ એક દેરી બાંધવામાં આવેલી છે તેમાં શ્રીઆદીનાથ અને શ્રી કદમ્બ ગણધરના પગલાં છે. તળાટીએ યાત્રાળુઓને ભાતુ અપાય છે. ઉપર જતાં વચમાં વાવ આવે છે. શ્રી ઋષભદેવ ભગવાનનું ભવ્ય જિનાલય બાંધવામાં આવ્યુ છે તેની અજનશલાકા પ્રતિષ્ઠા મહાત્સવ સવત ૨૦૧૬ વૈશાખ વદ ૬ ના દિવસે થયેલ છે મહારના ભાગમાં ૨૬ દેરીઓ છે. ઉપર એક દેરાસરમાં શ્રી નેમનાથ ભગવાનની પ્રતિમા છે.
વાવડી પ્લાટમાં શ્રી તેમનાથ ભગવાનનું મંદિર છે. નીચે પાણા તરીકે અનેક ભવ્ય પ્રતિમાજીઓ છે.
મેદાના નેસથી એ માઇલ દૂર ચાક' ગામ છે, તેમાં શ્રાવકના દશ ઘર,દેરાસર, ઉંપાશ્રય હતા. (હાલમાં બંધના કારણે તે ઉપાડી લેવામાં આવ્યું છે.) શેત્રુંજી નદીને ઓળગીને હસ્તગિરિ જવાય છે, અડીયા ભરત મહારાજાના હાથીએ મરણ પામી સ્વગે ગયેલા ડાવાથી હુરતગિરિ તીર્થ કહેવાય છે. ઉપરના ભાગમાં શ્રી આદીશ્વર ભગવાનનાં પગલાં છે. અહીં યાત્રા કરી ચાક જાળીયા વગેરે થઈ પાછા પાલીતાણા આવતાં ખાર ગાઉની યાત્રા પુરી થાય છે.
ઉપર બંધ બાંધવામાં, તેનાથી મેશુમાર માછલાની હિંસા વગેરે થાય તે માટે કાઈ જાતને વિરાધ કર્યો સભળાયેા નથી. ઉલટુ અમુક રૂનિયાનું સાઢુ થયાનું સાંભળવા મળે છે, જો તે સત્ય હોય તો. તે. શાસનની દાજ વિનાનું કેટલું' શોચનીય છે? તે વાચા રવા વિચારી લેશે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com