Book Title: Giriraj Sparshana
Author(s): Nityanandvijay
Publisher: Jambuswami Jain Muktabai Agammandir

View full book text
Previous | Next

Page 244
________________ ૨૨૦ ભાગ ૧લા, આદિની સહાય લેવામાં આવી છે. તથા પૂજ્ય ગુરુદેવશ્રીના માર્ગદર્શનથી અને પૂજય પંન્યાસજી મહા રાજ શ્રી વધુ માનવિજયજી ગણિવર, જાતિવિધ પૂજ્ય પન્યાસજી મહારાજ શ્રી રૈવતવિજયજી ગણિવરાદિ ગુરુભાઈઓની સહાયથી ઘણા થોડા ટાઈમમાં આ બુક લખી શમ્યા છું. આ પુસ્તકનું નામ ‘ગિરિરાજ સ્પર્શ'ના ' પૂજ્ય ગુરૂદેવની સૂચનાને આભારી છે. આ બુક પૂર્ણ થવાની સાથે મારે આયંબીલથી ૯૯ યાત્રા પૂર્ણ થવી, પૂજ્યશ્રી ગુરુદેવને પાંચે પ્રસ્થાનની આરાધના સ’પૂર્ણ થવી અને તે નિમિત્ત શ્રી પચાહ્નિકા મહાત્સવની ઉજવણી પૂર્ણ થવી, આ બધું સાથે પુરૂ થાય છે. તે સેનામાં સુગંધ મલવા જેવુ' બનેલ છે. આ થઈ પ્રથમાવૃત્તિની વાત. પ્રથમાવૃત્તિની નકલા વાચક વષઁમાં જલ્દી ખપી જતાં તેની ઉપરા ઉપરી માંગ વધી રહી હતી. પૂ॰ ગુરુદેવશ્રીનું સ॰ ૨૦૧૭ નું ચાતુર્માસ ડભાઇ સાગરના ઉપાશ્રયેથયું હતુ. ચાતુર્માસમાં ત્યાં પણ તપશ્ચર્યાએ, સૂત્રવાચનાઓ, શાંતિ સ્નાત્ર-સિદ્ધચક્રપૂજનાદિ ઉત્સવ મહાસવા, આગમદિની પુસ્તક વ્યવસ્થા અને શાસન-સ'ધ-તથા હિતનાં ખીજા અનેક ધર્મ કાર્યો થયાં હતાં. પૂજ્યશ્રીના ઉપદેશથી સ્થાપન થયેલ આય જંબુસ્વામિ જૈન મુકતાભાઇ આગમ મંદિરને ૨૫ વર્ષ થતાં હતાં તથા શાંતતપસ્વી-પ્રવૃતિની સાધ્વી કચાશ્રીજી ડભાઇવાલાંએ શ્રી નવકાર મંત્રના ૬૮ ઉપવાસ કરેલા, શ્રી વર્ધમાનતપની ૫ એળીઓ કરેલી, તે વગેરેને અનુલક્ષીને પૂજ્યશ્રીની સમાજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 242 243 244 245 246 247 248