________________
૨૧૧
નિશ્રામાં ચામાસા ખાદ ચાલુ સાલે આંમાના ધર્મપ્રેમી શે શ્રી છગનલાલ લક્ષ્મીચ'દ મુંબઈવાલા તરફથી, તેમનાં ધર્માંપત્ની અ. સૌ, મંજુલાબેને શ્રી નવપદજીની આળી વગેરે તપશ્ચર્યા કરેલ, એટલે આ નિમિત્તે કારતક વદ્ય ૪ થી ૧૧ સુધી ભારે નવછેડાના રજતાદિ ઉદ્યાપન અષ્ટાફ્રિકા મહાત્સવ, સિદ્ધચક્રાતિ પૂજનવિધિઓ સાથે, ભારે અપૃ ઠાઠમાઠથી ઉજવાયેલ હતા. અને પૂજ્યશ્રીના ઉપદેશથી ત્યાં મ્હેનાના ઉપાશ્રય અતિ જિષ્ણુ થઇ ગયેલ હાઇ તેના જિર્ણોદ્ધાર કરવાનું સઘે નક્કી કરી ફા. સુ. ૧ મે શેઠ છગનભાઈના શુભ હસ્તે ખાતમુહૂત્ત કરાવ્યું હતું.
આદ, આંબાગામમાં છગનભાઈ તરફથી દેવાધિદેવ શ્રી વાસુપૂજ્ય ભગવંત આદિ ત્રણ જિનબિમ્બા વગેરે પ્રતિષ્ઠા કરાવવાની હાવાથી તેની તથા આંબાસંધની સાગ્રહ વિનતિથી ફાસ૦ વદ ૧ મે પૂજ્યશ્રીએ સપરિવાર ડભાઈથી સૌરાષ્ટ્ર તરફ વિઠ્ઠાર કર્યાં હતા.પૂજ્યશ્રીની ભાવના શ્રી સિધ્ધગિરિજીની મૈત્રીપુનમ-અખાત્રીજની યાત્રાએ કરીને આંબા જવાની હતી, પરંતુ પૂજ્યપાદ પરમ ગુરુદેવ શ્રી ગચ્છાધિપતિ આચાય ભગવન્ત શ્રીમદ્વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજાના આદેશ મળતાં પૂજ્યશ્રી માતરથીજ અમદાવાદ તરફ પૂજ્યપાદ ગચ્છાધિપતિ દેવની સેવામાં પધાર્યા હતા. ચૈત્રવદ ૫ ના શુભ દિને અમદાવાદ જ્ઞાનમંદિરના વ્યાખ્યાન હાલમાં પૂજ્યપાદ ગચ્છાધિપતિ પરમ ગુરુદેવના અનુગ્રહથી ઘડાયેલું સામુદાયિક એકતાનું નિવેદન વાંચી સંભળાવવાના લાભ પૂજયશ્રીને
ગુરુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com