________________
. સ૩૯ શેકાવાનું હતું. તેથી શ્રી સિદ્ધગિરિજીની નવાણું યાત્રા અખંડ આયંબીલથી કરવાની ભાવનાથી પૂજ્ય ગુરુદેવના આશીર્વાદ લઈને યાત્રા શરૂ કરી હતી.
શ્રી વર્ધમાન તપની સો એળી પૂર્ણ કરનાર પૂજ્ય સુનિરાજ શ્રી ભાવવિજયજી મહારાજે ચોમાસામાં સિદ્ધપ્રભાવી શ્રી સિદ્ધગિરિરાજ અંગે સાહિત્ય લખવાની પૂજ્ય આચાર્ય ગુરુદેવને વિનંતિ કરી હતી, પરંતુ પૂજ્યશ્રીને પ્રવચને વાચનાઓ તથા શાસનની બીજી અનેકવિધ સ્વપરકલ્યાણકારિ સેવા અને આરાધનાની પ્રવૃત્તિઓમાં ખાસ ટાઈમ નહિ મલવાથી પૂજ્ય ગુરુદેવશ્રીએ તે લખવાની મને આજ્ઞા ફરમાવવાથી, પૂજ્યપાદ ગુરૂદેવના આશીર્વાદથી મેં તે અંગે આ પહેલાં પ્રગટ થયેલું સાહિત્ય જોઈને તથા કેટલીક પૂછપરછ કરીને આ બુક સરલ ભાષામાં લખવી શરૂ કરી. આ બુકમાં જે ચાર વિભાગ પાડવામાં આવેલ તેમાં પહેલા વિભાગમાં શ્રી ગિરિરાજ અંગેની માહિતિ, બીજા વિભાગમાં પાલીતાણું સ્ટેશનથી માંડી આખા ગિરિરાજમાં આવતા સ્થાનેની જરૂરી નેધ, દહેરાસર અંગેની ટુંકવિધિ, તથા આવશ્યક સૂચનાઓ વગેરે, ત્રીજા વિભાગમાં નવાણું યાત્રા સંબંધી બધી વિધિ વગેરે અને શેથા વિભાગમાં પાંચ ઠેકાણે કરવામાં આવતાં ચિત્યવંદને સૂત્રો સાથે તથા શ્રી સિદ્ધાચલજી આદિ સ્તવન, ચૈત્યવંદન, વગેરે ખાસ દાખલ કરેલ છે.
આ આખી બુક લખવામાં શ્રી શત્રુંજયમાહાભ્ય, શડ્યુંજયયાત્રાવિચાર, શત્રુજ્યતીર્થદર્શન જનતીર્થ સર્વસંગ્રહ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com