Book Title: Giriraj Sparshana
Author(s): Nityanandvijay
Publisher: Jambuswami Jain Muktabai Agammandir

View full book text
Previous | Next

Page 247
________________ ૨૨ મારા ભવકૃધ્ધિારક પૂજય પરમપકારિ ગુરૂદેવશ્રીને કૃતજ્ઞ ભાવે સમર્પણ કરી હું કિંચિત્કૃતાર્થ થાઉ છું. પ્રાંતે આ પુસ્તક લખવામાં તથા સાજન કરવામાં અલ્પમતિ એવા મારાથી જે કાંઈ શ્રી જિનાજ્ઞાવિરૂદ્ધ લખાયું હોય કે છઘસ્થભાવે ભૂલચૂક થઈ હોય તેને મિચ્છામિદુક્કડ દેવા પર્વક તેવી ભૂલ સુજ્ઞ વાચકે મને જે જણાવશે તેને સુધારે ત્રીજી આવૃત્તિમાં કરવા ધ્યાન રાખીશ, એવી શુભ મનોકામના સાથે હું વિરમું છું. 3 ઈતિ પૂજ્ય આગમ પ્રજ્ઞ શાસનપ્રભાવક આચાર્ય ગુરુદેવ શ્રીમદ્વિ- ૨ જયજંબુસરીરજી મહારાજ સાહેબના શિષ્યરત્ન મુનિ શ્રી નિત્યા નંદ વિજયજી સંજિત શ્રી ગિરિરાજસ્પર્શના સમાપ્ત. •••• +++++++ સં - ૨૦૧૮ વૈશાખવદ ૭ મે અંબામાં પ્રભુ પ્રતિષ્ઠાનું ગીત [ રચ૦ મુનિ શ્રી સિધ્ધાચલવિજયજી ] વરસાવે મોતીડાના મેહ પ્રતિષ્ઠા ઉમંગે કરી, આજે પાવન થઈ આ દેહ, પ્રતિષ્ઠા ઉગે કરી. સખિ ! સોનાને સૂરજ ઉગ્યે આંગણિએ, તન મન ઉદ્ભસે આંતર પ્રાંગણિએ, તે સફળ કીધે અવતાર – પ્રતિષ્ઠા. ૧ સૌરાષ્ટ્ર દેશે આંબાગામ સેહામણું, શ્રી વાસુપૂજય દેખી મન હરખે ઘણું, મેકલી કે કેત્રી દેશે દેશ – પ્રતિષ્ઠા ૨ વાંચી કેત્રી ભાવિકે ઉલ્લાસે આવે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 245 246 247 248