Book Title: Giriraj Sparshana
Author(s): Nityanandvijay
Publisher: Jambuswami Jain Muktabai Agammandir
View full book text
________________
૧૯૭ ત્રીશ વરશ ઘરવાસ વસાયા, સંયમફ્યુ લય લાયારે, બાર વરસ તપ કર્મ ખપાયા, કેવળનાણુ ઉપાયારે. વદે ૩ ખાયક અદ્ધિ અનંતી પાયા, અતિશય અધિક સુહાયારે ચાર રુપ કરી ધર્મ બતાયા, ચઉવિહ સુરગણુ ગાયારે. વદ ૪ તીન ભુવનમેં આણ મનાયા, દશ દેય છત્ર ધરાયારે, રૂપકનક મણિગઢ વિરચાયા, નિગ્રંથ નામ ધરાયારે. વદ ૫ રયણ સિંહાસન બેસણું ડાયા, દુંદુભિ નાદ બજાયારે, દાનવ માનવ વાસવ આયા, ભકતે શીશ નમાયા. વદ ૬ પ્રભુ ગુણ ગણ ગંગા જલ નાહ્યા, પાવન તેહની કાયારે, પંડિત ક્ષમાવિજય સુપસાયા, સેવક જિન સુખદાયારે. વંદે ૭
(૬)સ્તુતિએ
શ્રી આદિનાથ ભગવાનની સ્તુતિ આદિ જિનવરરાયા, જાસ સેવન્ન કાયા, મરુદેવી માયા, ઘેરી લંછન પાયા, જગત સ્થિતિ નિપાયા, સુદ્ધ ચારિત્ર પાયા; કેવલસિરિ રાયા, મેક્ષ નગરે સધાયા.
શ્રી શાંતિનાથ ભગવાનની સ્તુતિ ગજપુર અવતાર, વિશ્વસેનકુમાર અવનિતલે ઉદારા, ચક્કવિલચ્છી ધારા; પ્રતિ દિવસ સવાર સેવિયે શાંતિ સારા; ભવજલધિ પારા, પામીયે જેમ પારા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248