Book Title: Giriraj Sparshana
Author(s): Nityanandvijay
Publisher: Jambuswami Jain Muktabai Agammandir

View full book text
Previous | Next

Page 219
________________ ૧૫ કહેશે ન તાણ કહેવું, એવડું સ્વામી આગે, પણ બાલક જે બેલી ન જાણે, તે કેમ હાલે લાગે - " હારો. ૩ હુરે તે તું સમરથ સાહિબ, તે કિમ ઓછું માનું ચિંતામણી જેણે ગાંઠે બાંધ્યું, તેહને કામ કિસ્થાનું. હાર. ૪ અધ્યાતમ રવિ ઉગ્યે મુજ ઘટ, મેહ તિમિર હર્યું જુગતે વિમલવિજય વાચકને સેવક, રામ કહે શુભ ભગતે. હારે૫ શ્રી નેમિનાથ ભગવાનનું સ્તવન નેમિ નિરંજન નાથ રે, અંજનવણું શરીર પણ અજ્ઞાનતિમિરને રાત્રે જ મન્મથવીર રે પ્રણને પ્રેમ ધરીને પાયા પાસે પરમાનંદા રે યદુકુલચંદા રાયા રે, માત શિવ નંદા નેમિ ૧ રાજીમતિશુ પૂરવભવની પ્રીત ભલી પેરે પાળી પાણિગ્રહણ સંકેતે આવી તેરણથીરથ વાળીરે. નેમિ. ૩ અબળા સાથે પ્રીત ન જડે એ પણ ધન્ય કહાણી એકરસે બહું પ્રીત થઈ તે કીર્તિ ક્રોડ ગવાણી. નેમિ ૪ ચંદન પરિમલ જિમ જિમ ખેરે વૃત એકરૂપ નહિ અળગા ઈમ જે પ્રીત નિર્વાહ નિશદિન, ગુણશુંરે વળગ્યાં. નેમિ ૪ ઈમ એકંગી જે નર કરશે તે ભવસાયર તરશેરે, જ્ઞાનવિમલ લીલા તે ધરશે શિવસુંદિર તસ વગેરે. નેમિ ૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248