Book Title: Giriraj Sparshana
Author(s): Nityanandvijay
Publisher: Jambuswami Jain Muktabai Agammandir
View full book text
________________
કલશ,
(ઘન્યાશ્રી. ગણ ગીત) : . ગાયે ગાયે રે વિમલાચલ તીરથ ગાયે પર્વતમાં જેમ મેરૂ મહીધર, મુનિમંડલ જિનરા; તરૂગણમાં જેમ કલ્પતરૂવર, તેમ એ તીરથ સવારે..વિ.૧ યાત્રા નવાણું અમે ઈહાં કીધી, રંગતરંગ ભરાયે, તીરથગુણ મુકતાફલ માલા, સંઘને કઠે ઠવાયેરે. ગાં ૨ શેઠ હેમાભાઈ હૂકમભઈ ને, પાલીતાણું શિર ઠા, મોતીચંદ મક્લકચંદ રાજચે, સંઘ સકલ હરખાયેરે. વિ. ૩ તપગચ્છ સિંહસૂરીશ્વર કેરા, સત્યવિજય સત્ય :પાય; કપૂરવિજય ગુરુ ખિમાવિજય તસ, જશવિજય મુનિરા
યેરે, વિ. ૪ શ્રી શુભવિજય સુગુરુ સુપાયે, શ્રુતચિંતામણિ પાંચે; વિજયદેવેંદ્રસૂરીશ્વર રાજયે, પૂજા અધિકાર રચાયેરે.વિ. ૫ પૂજા નવાણું પ્રકાર રચા, ગાવે એ ગિરિરા, વિધિવેગે ફલ પૂરણ પ્રકટે, તવ હઠવાદ હઠારે વિ. ૬ વેદવસે ગજ ચંદ્ર સંવત્સર, ચૈત્રીપૂનમ દિન ગાયે, પંડિત વીરવિજય પ્રભુ ધ્યાને, આતમ આપ
કરારે વિ. ૭ કાવ્ય ગિરિવરં મંત્ર એ હીં શ્રીં પરમ૦ જલાદિક ય સ્વાહા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248