Book Title: Giriraj Sparshana
Author(s): Nityanandvijay
Publisher: Jambuswami Jain Muktabai Agammandir

View full book text
Previous | Next

Page 236
________________ ૨૧૨ અગીઆરમી પૂજા દેહા શત્રુંજયગિરિ મંડણે, મરુદેવાને નંદ, યુગલાધર્મ નિવારકે, નમે યુગાદિ જિણંદ ૧ હાલ (વીરકુમારની વાતડી કેને કહીએ –એ દેશી) તીરથની આશાતના નવિ કરીએ,નવિ કરીએ રે નવિ કરીએ, ધૂપધ્યાનઘટ અનુસરીએ, તરીએ સંસાર તીરથ ૧ આશાતના કરતાં થકાં ધનહાણ, ભૂખ્યાં ન મલે અન્નને પાછું; કાયા વલી રેગે ભરાણી, આ ભવમાં એમ તીરથ૦ ૨ પરભવ પરમાધામીને વશ પડશે, વૈતરણ નદીમાં ભલશે; અગ્નિને કુડે બલશે, નહીં શરણું કેય તીરથ૦ ૩ પૂર્વ નવાણું નાથજી હાં આવ્યા, સાધુ કેઈમેક્ષે સિધાવ્યા શ્રાવક પણ સિદ્ધિ સુહાવ્યા, જપતાં ગિરિ નામ તા. ૪ અષ્ટોત્તરશતકૂટ એ ગિરિઠામે, સૌંદર્ય વગેધર નામે પ્રોતિમંડન કામુક કામ, વલી સહજાનંદ તી. ૫ મહેદ્રધ્વજ સવારથ સિદ્ધ કહીએ, પ્રિયંકર નામ; એ લહીએ; ગિરિ શીતલ છાંયે રહીએ, નિત્ય ધરીએ ધ્યાન તા. ૬ પૂજા નવાણું પ્રકારની એમ કીજે, નરભવને લાહો લીજે, વળી દાન સુપાત્રે દીજે ચઢતે પરિણામ તા. ૭ સેવનફલ સંસારમાં કરે લીલા, રમણી ધન સુંદર બાલા શુભવીર વિનેદ વિશાલા, મંગલ શિવમાલ તીરથ, ૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248