Book Title: Giriraj Sparshana
Author(s): Nityanandvijay
Publisher: Jambuswami Jain Muktabai Agammandir

View full book text
Previous | Next

Page 240
________________ વાણારસીમાં જન્મ્યા પ્રભુજી, નામ રુડું પાWકુમાર, માયા, બાળવયમાં અતુલ જ્ઞાની, વૈરાગ્ય અપરંપાર, માયા ૨. માતા પિતાના આગ્રહથી, પરણ્યા પ્રભાવતી નાર; માયા પહોંચ્યા કુમાર કમઠ પાસે, અશ્વ ખેલાવતા બહાર. માયા. ૩ નાગ ઉગાર્યો કાષ્ટ ચીરાવી, સંભળાવ્ય નવકાર; માયા મંત્ર પ્રભાવે થયો ધરણેન્દ્ર, મેક્ષદાયક નવકાર માયા ૪ વાર્ષિક દાન દઈ દીક્ષા જ લીધી, વિચરે વસુધાધાર, માયા, મેઘમાળી આ કેપ કરીને, વરસાવે મેહલાની ધાર. માયા ૫ ધરણેન્દ્ર આવી મેઘ નીવાર્યો, ગાવે પ્રભુના ગુણગાન; માયા રાગ નહિ ને રેષ નહિર, સમભાવે એક્તાન. માયા કર્મ ખપાવી કેવળ પામ્યા, કીધા બહુ ઉપકા૨; માયા સમેત શિખરે એણે સિધાવ્યા, નિત્યાનંદ શણગાર. માયા. ૭ ઈત ગિરિરાજ સ્પર્શના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 238 239 240 241 242 243 244 245 246 247 248