Book Title: Giriraj Sparshana
Author(s): Nityanandvijay
Publisher: Jambuswami Jain Muktabai Agammandir

View full book text
Previous | Next

Page 239
________________ ૧૫ યર પુરી છે વળી , ત્રણ દિવસે ભાળ મળી , બહાર કાઢી બાકુળ આપ્યા લુહાર પાસે શેઠ પહોંચ્યું છે, ઉંબરે બેઠી ચિતે ચંદન , વીર પ્રભુને કરુ વંદના દાન દેવાના ભાવ આવ્યા એવા ટાણે પ્રભુ આવ્યા , હર્ષ ઘણે હૈયે પામી અભિગ્રહમાં આંસુની ખામી , વીરજી આવી પાછા જાય છે, ચંદનને આંખે આંસુભરાય , અભિગ્રહ પુરે તે ધારે ) પારાણું કર્યું તે વારે છે બેડી તૂટી ને વેણી થઈ છે પંચ દિવ્ય થયાં તે વાર , અહે દાનની ધ્વની થઇ નિત્યાનંદ રણકાર શ્રી પાશ્વજિન સ્તવન (રાગ-ખમ્મા મારા નંદજીના લાલ ) વહાલું પ્રભુ પાસજીનું નામ, માયા કેવી લગાડી (૨) ક્ષણ ક્ષણમાં સો સો વાર સાંભળે, વિસરે નહીં કોઈ કાળ. માયા અશ્વસેનકુલ મંદિર 'દી, 'વામાદેવીના બાળ. માયા (૧) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 237 238 239 240 241 242 243 244 245 246 247 248