Book Title: Giriraj Sparshana
Author(s): Nityanandvijay
Publisher: Jambuswami Jain Muktabai Agammandir
View full book text
________________
ર૧૪
શ્રી મહાવીર જિન પારણું (રાગ મા તું આરાતે સુરની રાણી હે માત, અંબાજી ગરબે ઘૂમે છે. ] ત્રિશલાજીના નંદન છે લાલ, વીરજી ગોચરી ધૂમે છે. નિત્ય નિત્ય કરીએ વંદન લાલ, વીરજી ગેચરી ધૂમે છે.-૧ ક્ષત્રિય કુંડમાં જન્મ્યા હે લાલજી; દેવે મહત્સવ ઉજવ્યા હે લાલ, વીરજી – ૨ નિર્મળ ત્રણ જ્ઞાને ભેગને રેગ જાણે , ત્રીસ વરસ ગૃહવાસ છે વાર્ષિકદાન જ દેઈ ખાસ સંયમ લઈને વિચરે ,, અભિગ્રહ આકરા કરે કસબી નગરીમાં આવે રોજ રજ ભિક્ષાએ જાવે છે,
આવે ને પાછા વળે જોઈતી ભીક્ષા ન મળે અભિગ્રહ પુરો ન થાયે , ચિંતાતુર સહ થાયે ,, પાંચ દિન ઉના છ માસે ,, ચંદના શેઠના ઘર પાસે ,, મૂલા શેઠાણીએ મારી , માથું મુંડા બેડી ધારી ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248