SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ર૧૪ શ્રી મહાવીર જિન પારણું (રાગ મા તું આરાતે સુરની રાણી હે માત, અંબાજી ગરબે ઘૂમે છે. ] ત્રિશલાજીના નંદન છે લાલ, વીરજી ગોચરી ધૂમે છે. નિત્ય નિત્ય કરીએ વંદન લાલ, વીરજી ગેચરી ધૂમે છે.-૧ ક્ષત્રિય કુંડમાં જન્મ્યા હે લાલજી; દેવે મહત્સવ ઉજવ્યા હે લાલ, વીરજી – ૨ નિર્મળ ત્રણ જ્ઞાને ભેગને રેગ જાણે , ત્રીસ વરસ ગૃહવાસ છે વાર્ષિકદાન જ દેઈ ખાસ સંયમ લઈને વિચરે ,, અભિગ્રહ આકરા કરે કસબી નગરીમાં આવે રોજ રજ ભિક્ષાએ જાવે છે, આવે ને પાછા વળે જોઈતી ભીક્ષા ન મળે અભિગ્રહ પુરો ન થાયે , ચિંતાતુર સહ થાયે ,, પાંચ દિન ઉના છ માસે ,, ચંદના શેઠના ઘર પાસે ,, મૂલા શેઠાણીએ મારી , માથું મુંડા બેડી ધારી , Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034828
Book TitleGiriraj Sparshana
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Jain Muktabai Agammandir
Publication Year1962
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy