SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ કલશ, (ઘન્યાશ્રી. ગણ ગીત) : . ગાયે ગાયે રે વિમલાચલ તીરથ ગાયે પર્વતમાં જેમ મેરૂ મહીધર, મુનિમંડલ જિનરા; તરૂગણમાં જેમ કલ્પતરૂવર, તેમ એ તીરથ સવારે..વિ.૧ યાત્રા નવાણું અમે ઈહાં કીધી, રંગતરંગ ભરાયે, તીરથગુણ મુકતાફલ માલા, સંઘને કઠે ઠવાયેરે. ગાં ૨ શેઠ હેમાભાઈ હૂકમભઈ ને, પાલીતાણું શિર ઠા, મોતીચંદ મક્લકચંદ રાજચે, સંઘ સકલ હરખાયેરે. વિ. ૩ તપગચ્છ સિંહસૂરીશ્વર કેરા, સત્યવિજય સત્ય :પાય; કપૂરવિજય ગુરુ ખિમાવિજય તસ, જશવિજય મુનિરા યેરે, વિ. ૪ શ્રી શુભવિજય સુગુરુ સુપાયે, શ્રુતચિંતામણિ પાંચે; વિજયદેવેંદ્રસૂરીશ્વર રાજયે, પૂજા અધિકાર રચાયેરે.વિ. ૫ પૂજા નવાણું પ્રકાર રચા, ગાવે એ ગિરિરા, વિધિવેગે ફલ પૂરણ પ્રકટે, તવ હઠવાદ હઠારે વિ. ૬ વેદવસે ગજ ચંદ્ર સંવત્સર, ચૈત્રીપૂનમ દિન ગાયે, પંડિત વીરવિજય પ્રભુ ધ્યાને, આતમ આપ કરારે વિ. ૭ કાવ્ય ગિરિવરં મંત્ર એ હીં શ્રીં પરમ૦ જલાદિક ય સ્વાહા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034828
Book TitleGiriraj Sparshana
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Jain Muktabai Agammandir
Publication Year1962
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy