Book Title: Giriraj Sparshana
Author(s): Nityanandvijay
Publisher: Jambuswami Jain Muktabai Agammandir
View full book text
________________
ઢાલ (ધા ધન્ય જિનવાણું—એ દેશી) એમ કેઇ સિદ્ધિ વર્યા મુનિરાયા, નામથી નિર્મલ કાયા રે, એ તીરથ તારુ. જાલી મયાલી ને ઉવયાલી, સિદ્ધા અનશન પાલી રે એ. દેવકી ષટ નંદનઈહાં સિદ્ધા, આતમ ઉજવલ કીધા રે, એ ૧ ઉજજવલગિરિ મહાપદ્મ પ્રમાણે, વિશ્વાનંદ વખાણે રે
એ રે. ૨ વિજયભદ્ર ને ઈદ્રપ્રકાશે, કહીએ કપરીવારે એ, મુક્તિનિકેતન કેવલદાયક, ચર્ચગિરિગુણલાયકરે એ૩ એ નામે ભય સઘલા નાસે, જયકમલા ઘરવાસે રે એ, શુકરાજા નિજ રાજ્ય વિલાસી, ધ્યાન ધરે ષટમાસીરે એ જ દ્રવ્યસેવનથી સાજા તાજા, જેમ કુક ચંદરાજારે એ.,
ધ્યાતા ધ્યેય ધ્યાન પદ એકે ભાવથી શિવફલટેકે રે એ૫ હાલને ઈંડી બ્રહ્મને વલો. જાણે ન થાયે અલગે રે, મૂલ ઉર્વ અધશાખા ચારે. છંદપૂરાણે વિચારે રે એ૬. ઈન્દ્રિયડાલાં વિષય પ્રવાલા જાણુતા પણ બાળા રે એ, અનુભવ અમૃત જ્ઞાનની ધાર, જિનશાસન જયકારારે એ૦ ૭ ચાર દેષ કિરિયા ઇંડાણું, ગાવંચક પ્રાણ રે એ, ગિરિવર દશન ફરસન ભેગે, સંવેદનને વિગેરે એ ૮ નિજ તે ગુણશ્રેણે ચડતે, ધ્યાનાંતર જઈ અડતેરે એ, શ્રી શુભવીર વસે સુખમજે, શિવસુંદરીની સેજે રે એ. ૯
કાવ્ય નિરિવરં મંત્રઃ હી શ્રી પરમ જલાદિકં ય૦ રવાહ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248