SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ઢાલ (ધા ધન્ય જિનવાણું—એ દેશી) એમ કેઇ સિદ્ધિ વર્યા મુનિરાયા, નામથી નિર્મલ કાયા રે, એ તીરથ તારુ. જાલી મયાલી ને ઉવયાલી, સિદ્ધા અનશન પાલી રે એ. દેવકી ષટ નંદનઈહાં સિદ્ધા, આતમ ઉજવલ કીધા રે, એ ૧ ઉજજવલગિરિ મહાપદ્મ પ્રમાણે, વિશ્વાનંદ વખાણે રે એ રે. ૨ વિજયભદ્ર ને ઈદ્રપ્રકાશે, કહીએ કપરીવારે એ, મુક્તિનિકેતન કેવલદાયક, ચર્ચગિરિગુણલાયકરે એ૩ એ નામે ભય સઘલા નાસે, જયકમલા ઘરવાસે રે એ, શુકરાજા નિજ રાજ્ય વિલાસી, ધ્યાન ધરે ષટમાસીરે એ જ દ્રવ્યસેવનથી સાજા તાજા, જેમ કુક ચંદરાજારે એ., ધ્યાતા ધ્યેય ધ્યાન પદ એકે ભાવથી શિવફલટેકે રે એ૫ હાલને ઈંડી બ્રહ્મને વલો. જાણે ન થાયે અલગે રે, મૂલ ઉર્વ અધશાખા ચારે. છંદપૂરાણે વિચારે રે એ૬. ઈન્દ્રિયડાલાં વિષય પ્રવાલા જાણુતા પણ બાળા રે એ, અનુભવ અમૃત જ્ઞાનની ધાર, જિનશાસન જયકારારે એ૦ ૭ ચાર દેષ કિરિયા ઇંડાણું, ગાવંચક પ્રાણ રે એ, ગિરિવર દશન ફરસન ભેગે, સંવેદનને વિગેરે એ ૮ નિજ તે ગુણશ્રેણે ચડતે, ધ્યાનાંતર જઈ અડતેરે એ, શ્રી શુભવીર વસે સુખમજે, શિવસુંદરીની સેજે રે એ. ૯ કાવ્ય નિરિવરં મંત્રઃ હી શ્રી પરમ જલાદિકં ય૦ રવાહ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034828
Book TitleGiriraj Sparshana
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Jain Muktabai Agammandir
Publication Year1962
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy