________________
શ
પ્રદ્યુમ્નપ્રિયા અચભીર આ, ચૌ'ખાલીસસે' વૈદર્ભીર ॰, સિ૦ ૪.
થાવચ્ચાપુત્ર હજારેરે. આ॰, શુક પરિવ્રાજક એ ધારેરે આ॰, સેલગ પણસય વિખ્યાતરે, આ, સુભદ્ર મુતિ સય સાતરે આ, સિ૦ ૫.
ભવતરીઆ તેણે ભવતારણરે આ॰, ગજચંદ્ર મહાય કારણેરે આ,
સુરકાંત અચલ અભિન દારે આ સુમતિ શ્રેષ્ટા ભયકદારે આ, સિ॰ ૬.
ઇહાં મેાક્ષ ગયા કઇ કેટિરે આ, અમને પણ આશા મેટીરે આ॰, શ્રદ્ધા સંવેગે ભરીઆરે આ॰, મે માટ કરીએ તરીરે આ॰, સિ૦ ૭.
શ્રી વિષ્ણુ કુણુ ઇંડાં આવેરે આ॰, લઘુજળમાં કેમ તે નાવે રે આ‚
તેણે હાથ હવે પ્રભુ ઝાલા રે આ શુભવીરને હુઈ. વહાલા રે મા, સિ૦ ૮.
કાવ્યપરિવર્
મત્ર એ હ્રીં શ્રીં પરમ૦ જલાક્રિક ય૦ સ્વાહા
દશમી પૂજા દોહા
કદંબ ગણધર ક્રોડશું, વલી સંપ્રતિ જિનરાજ; ચાચ્ચા તસ ગણુધરૂ, સહુથ્રુ સિદ્ધા કાજ. ૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com