SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૯ અજરામર ક્ષેમંકરે અમરકેતુ ગુણકંદ; સ , સહસ્ત્રપત્ર શિવકરૂપે કર્મક્ષયતમાકંદ, સહજે ૬ રાજરાજેશ્વર એ ગિરિરે નામ છે મંગલ રૂપ; સ. ગિરિવર રજ તરુ મંજરી, શિશ ચડાવે ભૂપ. સ. જે દેવયુગાદિ પૂજતારે કમ હૈયે ચકચૂર સ0 શ્રી શુભવીરને સાહિબારે, રહેજે હઇડા હજૂર સજે ૮ કાવ્ય મિવિરં મંત્ર એ હી શ્રી પરમ જલાદિકં ય સ્વાહા નવમી પૂજા દેહા રામ ભરત ત્રણ કેડિશું, કેડિ મુનિ શ્રીસાર, કેડિ સાડિ આઠ શિવ વર્યા, સાંબ પ્રદ્યુમ્ન કુમાર. ૧ ઢાલ ( ઉંચો ને અલબેલારે, કામણગારો કાનુડે-એ દેશી. ) સિદ્ધાચલ શિખરે દીરે, આદીશ્વર અલબેલે છે. દર્શન અમૃત પીરે; આ૦, શિવ સેમિયશાની લારે આ૦ , તેર કેડી મુનિ પરિવારે આ૦, સિ. ૧ કરે શિવસુંદરીનું અણુર, આ૦ નારદજી લાખ એકાણુંરે આ વસુદેવની નારી પ્રસિદ્ધિરે આ પાંત્રીશ હજાર તે સિદ્ધિરે. આ૦, સિ. ૨. લાખ બાવનને એક કેડિજે આ૦, પંચાવન સહસને જેડીરે, આ૦, સાતમેં સત્યેતર સાધુરે આ૦, પ્રભુ શાંતિ ચોમાસું કીધુરે આ૦, સિ. ૩ તવ એ વરીઆ શિવનારીરે આવ, ચૌદ સહસ મુનિ દમિતારીરે આ૦, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034828
Book TitleGiriraj Sparshana
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Jain Muktabai Agammandir
Publication Year1962
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy