SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ એક અવગાહને સિદ્ધ અનંતા દુગ ઉપયોગ વર્યો, ફરસિતદેશ પ્રદેશ અસખિત ગુણાકાર કર્યારે. વા. ૫ અકર્મક મહાતીરથ હેમગિરિ અનંત શક્તિ ભર્યા પુરુષોત્તમને ' , પર્વતરાજા તિરૂપ વર્યા વાદ વિલાસભદ્રસુભદ્રએ નામે સુણતાં ચિત્ત ઠર્યા શ્રી શુભવીર પ્રભુ અભિજોકે, પાતક દુર હર્યા. વા૦ ૭. કાવ્ય-ગિરિવરં . મંત્ર એ હીં શ્રી પરમ૦ જલાદિકં ય સ્વાહા આઠમી પૂજા દ્રાવિડને વારિખિલ્લજી, દશ કેડિ અણગાર; સાથે સિદ્ધિ વધુ વર્યા, વંદુ વારંવાર. ૧ ઢાલ (તે રણ આઈ કયું ચલેરે-એ. દેશી ભરતને પાટે ભૂપતિ, સિદ્ધિ વર્યા એણે ઠાયક સલૂણા અસંખ્યાતા તિહ લગેરે, હુઆ અજીત જિનરાય. સલૂણ ૧ જેમ જેમ એ ગિરિ ભેટીએરે, તેમ તેમ પાપ પલાય સત્ર અજિત જિનેશ્વર સહિરે, ચેમાસુ રહી જાય સર જે. ૨ સાગર મુનિ એક કેડીશુંરે, તેડ્યા કર્મના પાસ; સ. પાંચ કેડિ મુનિરાજશું રે ભરત લહ્યા શિવવા સ. જે. ૩ આદીશ્વર ઉપકારથીરે, સત્તર કેડી સાથ; સક અજિતસેન સિદ્ધાચલેરે, ઝાલ્યા શિવ વધુ હાથ સત્ર જે ૪ અજિતનાથ મુનિ ચૌત્રની પૂનમે દશ હજાર સત્ર આદિત્ય શા મુક્તિ વર્યારે એક લાખ અણગાર સ0 જે૦૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034828
Book TitleGiriraj Sparshana
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Jain Muktabai Agammandir
Publication Year1962
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy