Book Title: Giriraj Sparshana
Author(s): Nityanandvijay
Publisher: Jambuswami Jain Muktabai Agammandir
View full book text
________________
૨૦૯ અજરામર ક્ષેમંકરે અમરકેતુ ગુણકંદ; સ , સહસ્ત્રપત્ર શિવકરૂપે કર્મક્ષયતમાકંદ, સહજે ૬ રાજરાજેશ્વર એ ગિરિરે નામ છે મંગલ રૂપ; સ. ગિરિવર રજ તરુ મંજરી, શિશ ચડાવે ભૂપ. સ. જે દેવયુગાદિ પૂજતારે કમ હૈયે ચકચૂર સ0 શ્રી શુભવીરને સાહિબારે, રહેજે હઇડા હજૂર સજે ૮
કાવ્ય મિવિરં મંત્ર એ હી શ્રી પરમ જલાદિકં ય સ્વાહા
નવમી પૂજા
દેહા
રામ ભરત ત્રણ કેડિશું, કેડિ મુનિ શ્રીસાર,
કેડિ સાડિ આઠ શિવ વર્યા, સાંબ પ્રદ્યુમ્ન કુમાર. ૧ ઢાલ ( ઉંચો ને અલબેલારે, કામણગારો કાનુડે-એ દેશી. ) સિદ્ધાચલ શિખરે દીરે, આદીશ્વર અલબેલે છે. દર્શન અમૃત પીરે; આ૦, શિવ સેમિયશાની લારે આ૦ , તેર કેડી મુનિ પરિવારે આ૦, સિ. ૧ કરે શિવસુંદરીનું અણુર, આ૦ નારદજી લાખ એકાણુંરે આ વસુદેવની નારી પ્રસિદ્ધિરે આ પાંત્રીશ હજાર તે સિદ્ધિરે. આ૦, સિ. ૨. લાખ બાવનને એક કેડિજે આ૦, પંચાવન સહસને જેડીરે, આ૦, સાતમેં સત્યેતર સાધુરે આ૦, પ્રભુ શાંતિ ચોમાસું કીધુરે આ૦, સિ. ૩ તવ એ વરીઆ શિવનારીરે આવ, ચૌદ સહસ મુનિ દમિતારીરે આ૦,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248