Book Title: Giriraj Sparshana
Author(s): Nityanandvijay
Publisher: Jambuswami Jain Muktabai Agammandir
View full book text
________________
૨૦૮ એક અવગાહને સિદ્ધ અનંતા દુગ ઉપયોગ વર્યો, ફરસિતદેશ પ્રદેશ અસખિત ગુણાકાર કર્યારે. વા. ૫ અકર્મક મહાતીરથ હેમગિરિ અનંત શક્તિ ભર્યા પુરુષોત્તમને
' , પર્વતરાજા તિરૂપ વર્યા વાદ વિલાસભદ્રસુભદ્રએ નામે સુણતાં ચિત્ત ઠર્યા શ્રી શુભવીર પ્રભુ અભિજોકે, પાતક દુર હર્યા. વા૦ ૭. કાવ્ય-ગિરિવરં
. મંત્ર એ હીં શ્રી પરમ૦ જલાદિકં ય સ્વાહા
આઠમી પૂજા દ્રાવિડને વારિખિલ્લજી, દશ કેડિ અણગાર; સાથે સિદ્ધિ વધુ વર્યા, વંદુ વારંવાર. ૧
ઢાલ (તે રણ આઈ કયું ચલેરે-એ. દેશી ભરતને પાટે ભૂપતિ, સિદ્ધિ વર્યા એણે ઠાયક સલૂણા અસંખ્યાતા તિહ લગેરે, હુઆ અજીત જિનરાય. સલૂણ ૧ જેમ જેમ એ ગિરિ ભેટીએરે, તેમ તેમ પાપ પલાય સત્ર અજિત જિનેશ્વર સહિરે, ચેમાસુ રહી જાય સર જે. ૨ સાગર મુનિ એક કેડીશુંરે, તેડ્યા કર્મના પાસ; સ. પાંચ કેડિ મુનિરાજશું રે ભરત લહ્યા શિવવા સ. જે. ૩ આદીશ્વર ઉપકારથીરે, સત્તર કેડી સાથ; સક અજિતસેન સિદ્ધાચલેરે, ઝાલ્યા શિવ વધુ હાથ સત્ર જે ૪ અજિતનાથ મુનિ ચૌત્રની પૂનમે દશ હજાર સત્ર આદિત્ય શા મુક્તિ વર્યારે એક લાખ અણગાર સ0 જે૦૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248