Book Title: Giriraj Sparshana
Author(s): Nityanandvijay
Publisher: Jambuswami Jain Muktabai Agammandir

View full book text
Previous | Next

Page 225
________________ ૨૦૧ મંત્રઃ ઓ હીં શ્રીં પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય શ્રીમતે જિને ́દ્રાય જલાર્દિક' યજામહે સ્વાહા ( કાવ્ય અને મંત્ર પ્રત્યેક પૂજા દીઠ કહેવાં ) બીજી પૂજા દાહા અકેકુ ડગલું ભરે, ગિરિ સન્મુખ ઉજમાલ; કેડિ સહસ ભવનાં કર્યાં, પાપ ખપે તત્કાલ. ૧ ઢાલ ( રાગ પૂર્વી-ઘડી ઘડી સાંભરા શાંતિ સલુણા ) ગિરિવર દરિસણુ વિરલા પાવે, પૂરવ સચિત કમ ખપાવે; ગિરિ ઋષભ જિનેશ્વર પૂજા રચાવે, નવ નવ ન મે ગિરિ ગુણુ ગાવે. ગિરિ સહસ્રકમલ ને મુક્તિનિલયગિરિ, સિદ્ધાચલ શતકૂટ કહાવે; ગિરિ કે દબંને કોડિનિવાસેા, લેાહિત્ય તાલધ્વજ સુરગાવે. ગિરિ૰ ૨ ઢંકાદિક પંચકૂટ સજીવન, સુર નર મુનિ મળી નામ થપાવેગિરિ રયણું ખાણુ જડી બુટી ગુફાઓ, રસ કૃપિકા ગુરુ''હાં ખતાવે. ગિરિ ૩ પણ પુણ્યવતા પ્રાણી પાવે, પુણ્ય કારણ પ્રભુ પૂજા રચાવે; ગિરિ દશકોટી શ્રાવકને જમાડે, જૈનતીથ યાત્રા કરી આવા ગિરિ ૪ તેથી એક મુનિ દાન ક્રિય‘તા, લાભ ઘણા સિદ્ધાચલ થાવે; ગિરિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248