Book Title: Giriraj Sparshana
Author(s): Nityanandvijay
Publisher: Jambuswami Jain Muktabai Agammandir

View full book text
Previous | Next

Page 224
________________ ૨૦૦ કલિયુગે કલ્પતરૂ સહી, મુક્તાફલશું વધાય. ૩ યાત્રા નવાણું જે કરે, ઉત્કૃષ્ટ પરિણામ પૂજા નવાણું પ્રકારની, રચતાં અવિચલ ધામ. ૪ નવ કલશે અભિષેક નવ, એમ એકાદશ વાર; પૂજાદીઠ શ્રીફલ પ્રમુખ એમ નવાણું પ્રકાર. ૫ હાલ મુંબખડાની દેશી યાત્રા નવાણું કરીએ સલુણા, કરીએ પંચ સનાત. સુનંદાને કંત નમે. ગણણું લાખ નવકાર ગણજે, દર અઠ્ઠમ છઠ્ઠ સાત. સુ. ૧ રથયાત્રા પ્રદક્ષિણ દીજે, પૂજા નવાણું પ્રકાર. સુ ધૂપ દીપ ફલ નિવેદ્ય મૂકી, નમીએ નામ હજાર સુ૨ આઠ અધિક શત ટુક ભલેરી, મહટી તિહાં એકવીશ સુત્ર શત્રુંજય ગિરિ ટુંકે એ પહેલી. નામ નમે નિશદિશ, સુ૩ સહસ અધિક આઠ મુનિવર સાથે, બાહુબલિ શિવ ઠામસુરા બાહુબલી ટુંક નામ એ બીજું, ત્રીજું મરૂદેવી નામ. સુ.૪ પુડરકગિરિ નામ એ એથું, પાંચ કેડી મુની સિદ્ધ સુત્ર પાંચમી ટુંક રેવતગિરિ, કહીએ તેણે એ નામ પ્રસિદ્ધ સુત્ર ૫ વિમલાચલ સિદ્ધરાજ ભગીરથ પ્રણમીજે સિદ્ધક્ષેત્ર સુ. છરી પાલી એણે ગિરિ આવી કરીએ જન્મ પવિત્ર. સુ૬ પૂજાએ પ્રભુ રીજવું, સાધુ કાર્ય અનેક સુઇ શ્રી શુભવીર હદયમાં વસજે અલબેલા ઘડી એક સુલ ૭ . કાવ્યદુતવિલંબિતવૃત્તમ ગિરિવર વિમલાચલ નામકં; અષભમુખ્ય જિનાંધ્રિ પવિત્રિતમ હદિ નિવેય જલિ જૈિન પૂજન, વિમલામાખ્યકમિ નિજાત્મકમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248