Book Title: Giriraj Sparshana
Author(s): Nityanandvijay
Publisher: Jambuswami Jain Muktabai Agammandir
View full book text
________________
૧૯૮ (૨) શ્રી નેમિનાથ જિન સ્તુતિ રાજુલવર તારી રૂપશી રતિહારી, તેહતા પરિહારી બાલથી બ્રહ્મચારી - પશુઓ ઉગારી હુઆ ચારિત્રધારી;
કેવળસિરી સારી પામીયા ઘાતીયાવારી-૧ " (૪) શ્રી પાર્શ્વનાથ જિન સ્તુતિ શંખેશ્વર પાસ પૂજીએ, નરભવને લાહે લીજીએ; મન વંછિત પૂરણ સુરત, જ્યામાં સુત અલવેસઠ ૧
(૫) શ્રી મહાવીર જિન સ્તુતિ મહાવીર જિમુંદા રાય સિદ્ધાર્થનંદા લંછન મૃગઈના જાસ પાયે સેહદા; સુરિનર વરઈન્દા, નિત્ય સેવા કરંદા, ટાળે ભલ ફંદા, સુખ આપે અમદા ૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248