SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ (૨) શ્રી નેમિનાથ જિન સ્તુતિ રાજુલવર તારી રૂપશી રતિહારી, તેહતા પરિહારી બાલથી બ્રહ્મચારી - પશુઓ ઉગારી હુઆ ચારિત્રધારી; કેવળસિરી સારી પામીયા ઘાતીયાવારી-૧ " (૪) શ્રી પાર્શ્વનાથ જિન સ્તુતિ શંખેશ્વર પાસ પૂજીએ, નરભવને લાહે લીજીએ; મન વંછિત પૂરણ સુરત, જ્યામાં સુત અલવેસઠ ૧ (૫) શ્રી મહાવીર જિન સ્તુતિ મહાવીર જિમુંદા રાય સિદ્ધાર્થનંદા લંછન મૃગઈના જાસ પાયે સેહદા; સુરિનર વરઈન્દા, નિત્ય સેવા કરંદા, ટાળે ભલ ફંદા, સુખ આપે અમદા ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034828
Book TitleGiriraj Sparshana
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Jain Muktabai Agammandir
Publication Year1962
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy