________________
विभाग पांचमो
નવાણું પ્રકારની પૂજા શ્રી શત્રુંજય મહિમા ગર્ભિત ( શ્રી વીરવિજયજી મહારાજ કૃત)
પૂજાની વિધિ 1 જાન્યથી નવ શ્રાવકે અને ઉત્કૃષ્ટથી નવાણું શ્રાવકે કળશ લઈને ઉભા રહેવું. તથા નવ જાતિના અગિઆર અગિઆર ફળ, નવ જાતિના અગિઆર અગિઆર નૈવેદ્ય, લાવવા દરેક પૂબ વખતે નવ નવ નંગ મૂકવા. નવ નવ દીપક અને નવ સાથિઓ કરવા. કુલ નવાણું-નવાણું થાય. પ્રથમ સ્નાત્ર પૂજા ભરાવીને હાથમાં કળશ, નૈવેદ્ય, ફળ, વગેરે લઈને ઉભા રહેવું.
પહેલી પૂજા
દેહા શ્રી શંખેશ્વર પાસજી, પ્રણમી શુભ ગુરુ પાય; વિમલાચલ ગુણ ગાઈશું, સમરી શારર માસ. ૧ પ્રાચે એ ગિરિશાશ્વતે, મહિમાને નહિ પાર; પ્રથમ જિણંદ સમેસર્યા, પૂર્વ તવા વાર. ૨ અહીય દ્વીપમાં એ સમો, તીર્થ નહિ લદાયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com