SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૭ ત્રીશ વરશ ઘરવાસ વસાયા, સંયમફ્યુ લય લાયારે, બાર વરસ તપ કર્મ ખપાયા, કેવળનાણુ ઉપાયારે. વદે ૩ ખાયક અદ્ધિ અનંતી પાયા, અતિશય અધિક સુહાયારે ચાર રુપ કરી ધર્મ બતાયા, ચઉવિહ સુરગણુ ગાયારે. વદ ૪ તીન ભુવનમેં આણ મનાયા, દશ દેય છત્ર ધરાયારે, રૂપકનક મણિગઢ વિરચાયા, નિગ્રંથ નામ ધરાયારે. વદ ૫ રયણ સિંહાસન બેસણું ડાયા, દુંદુભિ નાદ બજાયારે, દાનવ માનવ વાસવ આયા, ભકતે શીશ નમાયા. વદ ૬ પ્રભુ ગુણ ગણ ગંગા જલ નાહ્યા, પાવન તેહની કાયારે, પંડિત ક્ષમાવિજય સુપસાયા, સેવક જિન સુખદાયારે. વંદે ૭ (૬)સ્તુતિએ શ્રી આદિનાથ ભગવાનની સ્તુતિ આદિ જિનવરરાયા, જાસ સેવન્ન કાયા, મરુદેવી માયા, ઘેરી લંછન પાયા, જગત સ્થિતિ નિપાયા, સુદ્ધ ચારિત્ર પાયા; કેવલસિરિ રાયા, મેક્ષ નગરે સધાયા. શ્રી શાંતિનાથ ભગવાનની સ્તુતિ ગજપુર અવતાર, વિશ્વસેનકુમાર અવનિતલે ઉદારા, ચક્કવિલચ્છી ધારા; પ્રતિ દિવસ સવાર સેવિયે શાંતિ સારા; ભવજલધિ પારા, પામીયે જેમ પારા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034828
Book TitleGiriraj Sparshana
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Jain Muktabai Agammandir
Publication Year1962
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy