________________
૧૯૬
૪
શ્રી પાર્શ્વનાથ ભગવાનનું સ્તવન કોયલ ટહુકી રહી મધુબનમેં, પાશ્વ શામલીયા વસા મેરે દીલમે',
કાશી દેશ વણારસી નગરી,
જન્મ લીધે પ્રભુ ક્ષત્રીયકુલમે, કાયલ૦ ૧ ખાલપણામાં પ્રભુ અદ્ભુત જ્ઞાની,
કુમકા માન દહીં એક પલમે. કાયલ
નાગ નીકાલા કાષ્ટ ચીરાકર,
નાગકા કીયા સુરપતી એક છીનમે', કાયલ૦ ૩ સયમ લઈ પ્રભુ વીચરવા લાગ્યા,
સ'યમે ભી જ ગયા એક ર'ગમે. કાયલ૦ ૪ સમેતશીખર પ્રભુ માફ઼ે સીધાયા,
પાર્શ્વ કા મહીમા ત્રણ ભુવનમેં, કાયલ૦ ૫ ઉયરતનકી એહી અરજ હૈ,
દીલ અટકયા તારા ચરણુ કમલમે'. કાયલ૦ ૬
૫
શ્રી મહાવીર સ્વામીનું સ્તવન વઢ્ઢા વીર જિનેશ્વરરાયા, ત્રિશલાદેવી જાયારે, હરિલછન કંચનવણું કાયા, અમરવધૂ લહરાયારે, વંદો ૧ ખાલપણે સુગિરિ ડાલાયા, અહિં વૈતાલ હરાયા રે; ઇંદ્ર કહેણુ વ્યાકરણ નિપાયા, પૃ`ડિત વિસ્મય પાયારે. વંદા ૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com