________________
૧-હવે શેત્રુંજીનદીને બંધ થયે હેવાથી તે જિનાલય ઉપાડી લઈ ડેમ ઉપર બાંધવામાં આવનાર છે.) ત્યાંથી અઢી માઈલ ભંડારીઆ ગામ છે. તેમાં એક દેરાસર શ્રી આદીનાથ પ્રભુનું છે. ત્રણ પ્રતિમાજીઓ છે. ત્યાંથી બે માઈલ દાના નેસ ગામ, જેનું પ્રાચીન નામ કદંબપુર છે. તે ગામમાં દક્ષિણ દિશાએ શ્રી મહાવીર સ્વામીજીનું બાવણ જિનાલયવાળુ (૭૫ જેટલી દેરીએ) વિશાળ જિનમંદિર સ્વ૦ આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી સંવત ૧૯૮૯ માં બંધાવવામાં આવ્યું છે. ત્રણ માળને સુંદર ઉપાશ્રય અને બે ધર્મશાળાઓ છે, તથા જિનદાસ ધર્મદાસની પેઢી તરફથી ભેજનશાળા ચાલે છે.
કદમ્બગિરિ જે શ્રી ગિરિરાજનું શિખર મનાય છે. આને ચડાવ લગભગ ૨ માઈલન છે. ગઈ ચેવીશીના શ્રી
'-આજના કાળમાં માન, મેથા અને પૈસા માટે આપણા મોવડીઓને જૈનશાસનના સિદ્ધાંત કે જુના સ્થાપત્યનું ગમે તે થાય તે જોવાની કુરસદ પણ નથી, એ એક ખેદને વિષય છે. વાચકે શેત્રછ બંધની હકીકત જાણતા હશે. આજે એક ગામ, હજારો વર્ષોથી શેત્રુંજી નદી ઉપર આવેલા શ્રી ઋષભદેવ ભગવાનના પગલાની કરી અને રહીશાળામાં બંધાવવામાં આવેલું દેરાસર વગેરે બંધના કારણે ઉપાડી લેવા પડયાં છે અને પડશે.
આવા બંધોની જનાથી પોતાના ધર્મસ્થાને લુપ્ત થતાં ઈને છેડા ટાઇમ પહેલા સનાતનીઓ તથા મુસલમાનોના વિરોધથી સરકારને તેમને પ્લાન ફેરવવા પડયા હતા, જયારે આપણું મેવઠીઓએ બારગાઉની શાસ્ત્રીય પ્રદક્ષિણાને લેપ થવા દઈ લૂંછનદી
-
-
-
-
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com