________________
૧૩
માટે શાંતિકમ કરવુ. શ્રી સુત્રતાચાયના તપેાખળથી નૈરૂત્ય ખુણા તરફ જે જળ પ્રવતુ છે તે જળ અનેક સુખને આપે છે. તે જળના સ્પર્શથી રાગ, શેાક, પીડા, વૈતાલ અને ગ્રહ સંબંધી પાપજન્ય દુઃખા નાશ પામે છે.'
આ ચિલ્લણુ તળાવડી નામના અપભ્રંશ થતા આજે કેટલાક લેાકેા આને ચંદન તળાવડી' કહે છે.
પછી આગળ બે માઇલ જતાં ‘ભાડવાને ડુંગર’ આવે છે. આ શિખર ઉપર શાંખ અને પ્રદ્યુમ્નકુમાર આદિ ફાગણ સુદ ૧૩ ના દિવસે સાડા આઠ ક્રોડ સાથે મોક્ષે ગયા હતા તેમના પગલાની એક દેરી છે, અહી ચૈત્યવદન કરી ચાર માઇલ ઉતરતા નીચે ‘સિદ્ધવડ’ (જીની તળેટી) આવે છે, અહીં વડ નીચે દેરીમાં શ્રી આદિનાથ પ્રભુના પગલાં છે. અહીં ચૈત્યવંદન કરવું, પ્રદક્ષિણા પુરી થાય છે. નજિકમાં આથપર ગામ છે ત્યાં ફાગણુ સુદ ૧૩ ના દિવસે તંબુઓ ન ખાય છે અને જુદા જુદા સઘા-મંડળેા વગેરે તરફથી આવેલા યાત્રાળુઓની દહીં, ઢેબરા, રસ વગેરેથી ભકિત કરવામાં આવે છે. અહી'થી પાલીતાણા શહેર ચાર માઇલ થાય છે, સડક છે.
આરગાઉની પ્રદક્ષિણા-આ પ્રદક્ષિણા પાલીતાણાથી શરુ થાય છે, દક્ષિણ પૂર્વ તરફ ૪ માઇલ દૂર શેત્રુંજી નદીના કીનારે રાહીશાળા ગામ છે. ત્યાં સ્વ૦ આચાય વિજય નેમિસૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી એક સુ ંદર શ્રી આદીશ્વર ભગવાનનું જિનાલય અને ધર્મશાળા બધાવવામાં આવી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com